જુઓ વીડિયોઃ ગીરની ભેંસને જોઈ નાઠ્યો સાવજ, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
જૂનાગઢના જંગલમાં આરામ ફરમાવતો સિહ, ગીર ભેસને જોઈને ભાગ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો ગીર વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગીરની ભેસથી ડરીને ડાલામથ્થો હાલતો થયો હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. જુઓ વીડિયો Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ […]
જૂનાગઢના જંગલમાં આરામ ફરમાવતો સિહ, ગીર ભેસને જોઈને ભાગ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો ગીર વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગીરની ભેસથી ડરીને ડાલામથ્થો હાલતો થયો હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. જુઓ વીડિયો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો