VIDEO: અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુપૂજનની સાચી રીત વિશે જાણો

અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વનું ભારતીય શાસ્ત્રોક્ત પરંપરામાં આગવું મહત્વ છે. અમદાવાદના જગન્નાથ મંદિર, કાલુપુર, અને શાહીબાગ સ્વામિનારાયણ મંદિર સહિત અનેક મોટા મંદિરોમાં ગુરૂ પૂનમનું પાવન પર્વ રંગેચંગે ઉજવાઈ છે. આજના પાવન પ્રસંગે ગૂરૂના દર્શન અને પૂજન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવશે. આ પણ વાંચોઃ VIDEO: કાંકરિયામાં રાઈડ દુર્ઘટનામાં બે લોકોનાં મોત બાદ […]

VIDEO: અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુપૂજનની સાચી રીત વિશે જાણો
Follow Us:
| Updated on: Jul 15, 2019 | 5:42 PM

અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વનું ભારતીય શાસ્ત્રોક્ત પરંપરામાં આગવું મહત્વ છે. અમદાવાદના જગન્નાથ મંદિર, કાલુપુર, અને શાહીબાગ સ્વામિનારાયણ મંદિર સહિત અનેક મોટા મંદિરોમાં ગુરૂ પૂનમનું પાવન પર્વ રંગેચંગે ઉજવાઈ છે. આજના પાવન પ્રસંગે ગૂરૂના દર્શન અને પૂજન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવશે.

આ પણ વાંચોઃ VIDEO: કાંકરિયામાં રાઈડ દુર્ઘટનામાં બે લોકોનાં મોત બાદ કોંગ્રેસે મેયરનું રાજીનામું માગ્યું

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતીય શાસ્ત્રો અનુસાર ગુરુ એટલે અંધકાર કે અજ્ઞાન દૂર કરીને પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ છે. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ શિરડી સાંઈબાબાના મંદિરે પણ ગુરૂના દર્શન કરવા મોટી સંખ્યામાં દેશ-વિદેશમાંથી ભક્તો પહોંચશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણીનું ખાસ મહત્વ હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">