કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને હાઇકોર્ટે આપી રાહત, ગેરકાયદે હથિયાર કેસમાં નિર્દોષ જાહેર

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રાહત આપી. 1998ના એક ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં કોર્ટે પુરાવાના અભાવે કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કર્યા છે. કાંધલ જાડેજાની ડિસ્ચાર્જ અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર રાખી. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં ગુનો નોંધાયો હતો. Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - […]

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને હાઇકોર્ટે આપી રાહત, ગેરકાયદે હથિયાર કેસમાં નિર્દોષ જાહેર
Follow Us:
| Updated on: Dec 22, 2020 | 4:04 PM

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર રાહત આપી. 1998ના એક ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં કોર્ટે પુરાવાના અભાવે કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કર્યા છે. કાંધલ જાડેજાની ડિસ્ચાર્જ અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર રાખી. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં ગુનો નોંધાયો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">