VIDEO: રાષ્ટ્રીય ધોરી માર્ગ બિસ્માર હાલતમાં, ટ્રાન્સપોર્ટ એસોસિએશને ભૂખ હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી

કચ્છમાં મેઘરાજાએ અવિરત મહેર કરી છે. પરંતુ વરસાદના કારણે કચ્છના ઔદ્યોગિક હબ એવા કંડલા અને મુન્દ્રાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ બિસ્માર અને ખરાબ હાલતમાં છે. નગરજનોને વાહનો પર તો શું પગપાળા ચાલવું પણ મુશ્કેલ થાય છે. Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક […]

VIDEO: રાષ્ટ્રીય ધોરી માર્ગ બિસ્માર હાલતમાં, ટ્રાન્સપોર્ટ એસોસિએશને ભૂખ હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી
Follow Us:
| Updated on: Sep 21, 2019 | 3:22 AM

કચ્છમાં મેઘરાજાએ અવિરત મહેર કરી છે. પરંતુ વરસાદના કારણે કચ્છના ઔદ્યોગિક હબ એવા કંડલા અને મુન્દ્રાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ બિસ્માર અને ખરાબ હાલતમાં છે. નગરજનોને વાહનો પર તો શું પગપાળા ચાલવું પણ મુશ્કેલ થાય છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે તૂટેલા રસ્તાઓને લઈને હવે ટ્રાન્સપોર્ટ એસોસિએશને લડતનું એલાન કર્યું છે. એસોસિએશને ચિમકી ઉચ્ચારી છે જો એક સપ્તાહમાં સમસ્યાનું નિરાકારણ નહીં આવે તો ભૂખ હડતાળ પર ઉતરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વનું છે કે આ રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી કન્ટેનર, ટ્રક, ટ્રેલર સહિતના વાહનોની અવરજવર રહે છે. પરંતુ વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થતાં અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે. આ અંગે એસોસિએશને અનેક વખત નેશનલ હાઇવે ઓથોરીટીને રજુઆત કરી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. એસોસિએશનનું કહેવું છે કે ખરાબ રસ્તાના કારણે સમયના બગાડની સાથે ટ્રાન્સપોર્ટેશન માટે ડ્રાઇવરોને અનેક મુશ્કેલી ભોગવવી પડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">