ભુજમાં વેપારી લૂંટાયો, 7 લાખ રૂપિયાથી વધારેની રકમ ભરેલી બેગ 3 શખ્સ લઈને ફરાર

ભુજમાં વેપારી લૂંટાયો, 7 લાખ રૂપિયાથી વધારેની રકમ ભરેલી બેગ 3 શખ્સ લઈને ફરાર

  Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   ભુજના ભાનુશાળીનગરમાં લૂંટની ઘટના સામે આવી છે. આ લૂંટનો ભોગ વેપારી બન્યો છે. વેપારી પાસેથી રૂપિયા 7 લાખથી વધુની રકમ ભરેલી બેગની લૂંટ થઈ છે. 3 શખ્સો રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થયા હતા. ત્યારે હાલ વેપારીની ફરિયાદના આધારે […]

Kunjan Shukal

|

Oct 19, 2019 | 3:24 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભુજના ભાનુશાળીનગરમાં લૂંટની ઘટના સામે આવી છે. આ લૂંટનો ભોગ વેપારી બન્યો છે. વેપારી પાસેથી રૂપિયા 7 લાખથી વધુની રકમ ભરેલી બેગની લૂંટ થઈ છે. 3 શખ્સો રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થયા હતા. ત્યારે હાલ વેપારીની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati