Kutch : સતત બદલાતા વાતાવરણથી કચ્છની કેસર કેરી થઈ બરબાદ, ખેડૂતોના કપાળે ચિંતાની કરચલી

એક સપ્તાહમાં બીજી વખત સતત ઊંચા તાપમાન વચ્ચે દરિયા કાંઠે લો પ્રેશર સર્જાતા ભારે પવનો સાથે વરસેલા કમોસમી વરસાદથી કેરી અને ઘઉં ને નુકશાન થવાની દહેશત ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે

Rahul Vegda
| Edited By: | Updated on: May 09, 2021 | 9:26 PM

Kutch : એક તરફ મૌસમનો માર બીજી તરફ રાસાયણીક ખાતરમાં થયેલા ભાવવધારા થી ખેડુતોને મુશ્કેલી છે ત્યારે ખેડુતો હવે વરસાદ ન પડે તેવી આશા સાથે સારા ઉત્પાદન પછી બજારમાં યોગ્ય ભાવની નજર રાખી રહ્યા છે. જો કે હાલ ધણા બધા વિસ્તારમાં પવન અને કરા સાથે પડેલા વરસાદથી કેરીના પાકને નુકશાન ગયુ છે.

કચ્છમાં સતત વાતાવરણમાં આવી રહેલા પલ્ટાની અસર કચ્છની કેસર કેરી પર પડી છે. કચ્છની કેરી બજારમાં જુન મહિનાના પ્રથમ સપ્તાહમાં આવે છે. જો કે છેલ્લા 15 દિવસમાં 7 વાર કચ્છમાં વાતાવરણ પલ્ટયુ છે જેની કારણે અન્ય પાકો સાથે કેરી પણ અસર થઇ છે. ખાસ કરીને પવન અને કરા સાથે પડેલા વરસાદથી અંજાર,ભુજ અને નખત્રાણા અને ભચાઉ વિસ્તારમાં કેરીને નુકશાન ગયુ છે. તો એ એક તરફ કુદરતી મારથી જ્યા 25 ટકા માલ પડી ગયો છે ત્યા બીજી તરફ કોરોના મહામારી વચ્ચે કચ્છની કેરી બજારોમાં નહી પહોંચે તો ખેડુતોને પુરા ભાવ નહી મળે તેવી ચિંતા ખેડુતોને સતાવી રહી છે.

છેલ્લા દશેક દિવસથી ગરમીનો પારો 41 થી 44 ડિગ્રી રહે છે સાથે તાજેતરમાંજ કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યા બાદ શનિવારે ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સતત ગરમી બાદ દરિયા કાંઠે લો પ્રેશર સર્જાતા ફરી વરાવરણમાં શનિવારે બપોરે પલટો આવ્યો હતો.

કાળઝાળ ગરમી વચ્ચે શનિવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકામાં તેજ ફૂંકાતા પવન સાથે વરસાદી ઝાપટાં રૂપે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ભરૂચ તાલુકાના સિતપોણ ગામે આકાશી વીજળી પડતા 43 બકરાંઓના મોત નિપજ્યા હતા.

એક સપ્તાહમાં બીજી વખત સતત ઊંચા તાપમાન વચ્ચે દરિયા કાંઠે લો પ્રેશર સર્જાતા ભારે પવનો સાથે વરસેલા કમોસમી વરસાદથી કેરી અને ઘઉં ને નુકશાન થવાની દહેશત ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે.છેલ્લા 15 દિવસમાં 7 વાર કચ્છમાં વાતાવરણ પલ્ટયુ છે જેની કારણે અન્ય પાકો સાથે કેરી પણ અસર થઇ છે. ખાસ કરીને પવન અને કરા સાથે પડેલા વરસાદથી અંજાર,ભુજ અને નખત્રાણા અને ભચાઉ વિસ્તારમાં કેરીને નુકશાન ગયુ છે. તો એ એક તરફ કુદરતી મારથી જ્યા 25 ટકા માલ પડી ગયો છે ત્યા બીજી તરફ કોરોના મહામારી વચ્ચે કચ્છની કેરી બજારોમાં નહી પહોંચે તો ખેડુતોને પુરા ભાવ નહી મળે તેવી ચિંતા ખેડુતોને સતાવી રહી છે.

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">