કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડયો, વહેલી સવારે નોંધાયું 8.8 ડિગ્રી તાપમાન

છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયામાં આજે સવારે 8.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જયારે ભૂજમાં 13.8 અને કંડલામાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં 3 દિવસ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે કચ્છ સહિત રાજયના અન્ય શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.   Web Stories View more Nita Ambani Tea […]

કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડયો, વહેલી સવારે નોંધાયું 8.8 ડિગ્રી તાપમાન
Follow Us:
| Updated on: Nov 29, 2020 | 2:53 PM

છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયામાં આજે સવારે 8.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જયારે ભૂજમાં 13.8 અને કંડલામાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં 3 દિવસ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે કચ્છ સહિત રાજયના અન્ય શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">