કચ્છમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં લાગી અચાનક આગ, ફાયર ફાઈટરની 10 ગાડી ઘટનાસ્થળે હાજર, જુઓ VIDEO

ગઈકાલે સુરતમાં સીટી સિલ્ક માર્કેટમાં આગની ઘટના બાદ હવે કચ્છમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગની ઘટના બની છે. ભચાઉ તાલુકાના નંદગામ પાસે આવેલી ઓસવાલ કંપનીમાં અચાનક આગ લાગી હતી. Web Stories View more નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા […]

કચ્છમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં લાગી અચાનક આગ, ફાયર ફાઈટરની 10 ગાડી ઘટનાસ્થળે હાજર, જુઓ VIDEO
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 17, 2019 | 7:11 AM

ગઈકાલે સુરતમાં સીટી સિલ્ક માર્કેટમાં આગની ઘટના બાદ હવે કચ્છમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગની ઘટના બની છે. ભચાઉ તાલુકાના નંદગામ પાસે આવેલી ઓસવાલ કંપનીમાં અચાનક આગ લાગી હતી.

નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે ભચાઉ ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા જ ફાયર ફાઈટરની ટીમ 10 ફાયરની ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં કોઈને પણ કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવી શક્યતાઓ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">