ગત રાત્રીથી ભુજમાં ધોધમાર વરસાદ, 6 કલાકમાં 3 ઈંચ ખાબક્યો, જુઓ VIDEO

ગત રાત્રીથી ભુજમાં સતત પડી રહ્યો છે. છેલ્લા 6 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ગત રાત્રીના 12 વાગ્યાથી અવિરત વરસાદ વરસ્યો છે. 3 ઇંચ વરસાદ પડતા રસ્તા પર પાણી પાણી જ જોવા મળી રહ્યા છે. આ પણ વાંચો: VIDEO: રસ્તો પાણીમાં ગરકાવ થતા ફસાયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આ રીતે સ્થાનિકોએ કર્યો બચાવ   Facebook […]

ગત રાત્રીથી ભુજમાં ધોધમાર વરસાદ, 6 કલાકમાં 3 ઈંચ ખાબક્યો, જુઓ VIDEO
TV9 Webdesk11

|

Aug 29, 2019 | 4:10 AM

ગત રાત્રીથી ભુજમાં સતત પડી રહ્યો છે. છેલ્લા 6 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. ગત રાત્રીના 12 વાગ્યાથી અવિરત વરસાદ વરસ્યો છે. 3 ઇંચ વરસાદ પડતા રસ્તા પર પાણી પાણી જ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: VIDEO: રસ્તો પાણીમાં ગરકાવ થતા ફસાયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આ રીતે સ્થાનિકોએ કર્યો બચાવ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati