ભૂજના રઘુવંશી નગરમાં એક પરિવારના સદસ્યોને ખોરાકી ઝેરની અસર, પુત્રી અને પુત્રનું મોત

ભૂજના રઘુવંશી નગરમાં એક પરિવારના સદસ્યોને ખોરાકી ઝેરની અસર, પુત્રી અને પુત્રનું મોત


ભૂજના રઘુવંશી નગરમાં એક પરિવારના સદસ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે. પુત્રી અને પુત્રનું ખોરાકી ઝેરની અસરથી મોત થયું છે. તો માતા-પિતા જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારના 4 સભ્યોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર રાત્રીના ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની થયું હતું.

આ પણ વાંચોઃ રાજસ્થાનના જોધપુરમાં CAAના સમર્થનમાં રેલી, ‘રાહુલ ગાંધીએ કાયદો ન વાંચ્યો હોય તો ઈટાલિયનમાં ટ્રાન્સલેશન મોકલીશ’

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati