કોઈ પણ નવા બહાના નહીં ચાલે, માળિયે ચઢાવેલી હેલ્મેટ પાછી કાઢી લેજો, આજથી 20 સપ્ટેમ્બર સુધી રાજ્ય પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ શરૂ, હેલ્મેટ નહીં પહેરનારને 500 રૂપિયા દંડ

આજથી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યની પોલીસે વિશેષ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરી છે જેમાં હેલ્મેટ ન પહેરનારા લોકોને દંડ કરવામાં આવશે. કોરોનાકાળમાં લૉકડાઉન બાદ લોકોએ હેલ્મેટ પહેરવાનું છોડી દેતા ફરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હેલ્મેટ નહીં પહેરનારા પોલીસને અલગ અલગ કારણો આપી રહ્યા છે. અમદાવાદમાં ઇસ્કોન સર્કલ સહિત વિવિધ સ્થળો પર ટ્રાફિક પોલીસે વિશેષ ડ્રાઇવ […]

કોઈ પણ નવા બહાના નહીં ચાલે, માળિયે ચઢાવેલી હેલ્મેટ પાછી કાઢી લેજો, આજથી 20 સપ્ટેમ્બર સુધી રાજ્ય પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ શરૂ, હેલ્મેટ નહીં પહેરનારને 500 રૂપિયા દંડ
https://tv9gujarati.in/koi-pan-nava-bah…0-rupiya-no-dand/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 18, 2020 | 8:03 PM

આજથી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યની પોલીસે વિશેષ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરી છે જેમાં હેલ્મેટ ન પહેરનારા લોકોને દંડ કરવામાં આવશે. કોરોનાકાળમાં લૉકડાઉન બાદ લોકોએ હેલ્મેટ પહેરવાનું છોડી દેતા ફરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હેલ્મેટ નહીં પહેરનારા પોલીસને અલગ અલગ કારણો આપી રહ્યા છે. અમદાવાદમાં ઇસ્કોન સર્કલ સહિત વિવિધ સ્થળો પર ટ્રાફિક પોલીસે વિશેષ ડ્રાઇવ ગોઠવી દીધી છે. હેલ્મેટ નહીં પહેરનારને 500 રૂપિયા દંડ અને માસ્ક નહીં પહેરનારને 1 હજારનો દંડ ફટકારાઇ રહ્યો છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
g clip-path="url(#clip0_868_265)">