VIDEO: કોઈની પણ સાથે રોકડ રકમનો વ્યવહાર કરતા પહેલા ચેતજો, SOGએ પક્ડી આટલા કરોડ રૂપિયાની નકલી ચલણી નોટ

મોદી સરકારે દેશના અર્થતંત્રને મજબૂત કરવા નોટબંધી જેવો આકરો નિર્ણય લીધો હતો. પરંતુ કેટલાંક તત્વો કાવતરું ઘડી દેશના અર્થતંત્રને ખોખલુ કરવાના પ્રયાસમાં લાગ્યા છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે નોટબંધી બાદ દર વર્ષે લાખો-કરોડો રૂપિયાની નકલી નોટો બેંકોમાં ઘૂસાડવામાં આવી રહી છે.  દિવાળીમાં ખરીદી માટે તમે નીકળો અને ખબર પડે કે તમારી પાસે […]

VIDEO: કોઈની પણ સાથે રોકડ રકમનો વ્યવહાર કરતા પહેલા ચેતજો, SOGએ પક્ડી આટલા કરોડ રૂપિયાની નકલી ચલણી નોટ
Follow Us:
| Updated on: Oct 18, 2019 | 2:23 AM

મોદી સરકારે દેશના અર્થતંત્રને મજબૂત કરવા નોટબંધી જેવો આકરો નિર્ણય લીધો હતો. પરંતુ કેટલાંક તત્વો કાવતરું ઘડી દેશના અર્થતંત્રને ખોખલુ કરવાના પ્રયાસમાં લાગ્યા છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે નોટબંધી બાદ દર વર્ષે લાખો-કરોડો રૂપિયાની નકલી નોટો બેંકોમાં ઘૂસાડવામાં આવી રહી છે.

દિવાળીમાં ખરીદી માટે તમે નીકળો અને ખબર પડે કે તમારી પાસે બંડલમાં આવેલી નોટ તો નકલી છે તો આંચકો લાગે ને? હકીકતમાં આવો આંચકો બેંકોને લાગ્યો છે કેમ કે લગભગ 2.5 કરોડ રૂપિયા જેટલી નકલી નોટ બેંકોમાં પધરાવાઈ છે. SOG એટલે કે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે આવી કરોડો રૂપિયાની નોટ જપ્ત કરી છે. એક સમય હતો કે દેશમાં નકલી નોટોનું એટલું મોટું રેકેટ ફેલાયેલું હતું કે કાળા નાણાનો ભરાવો થઈ ગયો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરંતુ અચાનક નોટબંધીનો નિર્ણય આવ્યો અને નકલી નોટનો બે નંબરી કારોબાર પત્તાના મહેલની જેમ કડડડભૂસ થઈ ગયો. એ વખતે કોમન મેનને હતું કે હવે કમસે કમ દેશનું અર્થતંત્ર મજબૂત થશે પણ હાલમાં જે હકીકત સામે આવી છે એ જોતાં ધ્રુજારી આવી જાય એવું છે. અત્યારે બજારમાં ફરીથી 2000, 500 અને 200ની નવી નોટોની પણ ઝેરોક્ષ કરેલી નકલી નોટો થઈ બેંકમાં જમા થઈ રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

છેલ્લા 6 વર્ષમાં SOGએ 23 જેટલા ગુના દાખલ કરી 5 કરોડ 61 લાખ રૂપિયા જેટલી નકલી નોટો જપ્ત કરી છે. જેમાં નોટબંધી પહેલા 3 કરોડ 60 લાખ 94 હજાર અને નોટબંધી બાદ 2 કરોડ 27 લાખ 95 હજાર રૂપિયા જેટલી નકલી ચલણી નોટો જપ્ત કરી લેવાઈ છે. દેશ વિરોધી તત્વો ચલણી નોટની કલર ઝેરોક્ષ અથવા પ્રિન્ટ કરીને નોટોના બંડલ વચ્ચે મુકીને બેંકમાં પધરાવી દે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બેંક 3થી 4 મહિને ઓડિટ કરે ત્યારે આ વિગતો સામે આવતી હોય છે. જેને આધારે SOG ગુનો દાખલ કરી તપાસ કરે છે. તેમની તપાસમાં ખુલ્યું છે કે ખાનગી બેંકોમાં નકલી નોટ વધારે પ્રમાણમાં ઘુસાડવામાં આવે છે. SOG નકલી નોટની ચકાસણી માટે બેંક સાથે મિટિંગ કરતી હોય છે. છતાં પણ નકલી નોટ ઘૂસાડનારા સફળ થઈ રહ્યા છે, એ જ ચિંતાનો વિષય છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">