
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ખેડૂતોએ પોતાની આવક બમણી કરવા માટે શું કરવું જોઇએ? આ સવાલનો જવાબ હવે ધરતીપુત્રોએ પોતે જ શોધી લીધો છે. જામવાળાના ખેડૂતોએ કેરીનાં ઉત્પાદન અને વેચાણમાં કરી છે કમાલ. તો કેવી રીતે તેઓ લાવ્યા છે સહકારથી સમૃધ્ધિ તેની પ્રેરણાદાયક વાત.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કહેવાય છે કે ઝાઝા હાથ રળીયામણા. જામવાળાનાં આ ધરતીપુત્રોની કેસર કેરીની અમદાવાદમાં બોલબાલા છે. વર્ષો પહેલા તેઓ પોતાની કેરી કમિશન એજન્ટના માધ્યમથી APMC દ્વારા વેચતા હતા. તે સમય દરમિયાન તેમને પુરતા ભાવ ન મળતા. આવક વધારવા તેમણે FPO એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની શરૂઆત કરી.