દેશના 21 મુખ્યપ્રધાનો મેળવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા પણ HIGH SALARY, શું આપ જાણો છો કે ગુજરાતના CM વિજય રૂપાણીનો પગાર કેટલો છે ? કયા મુખ્યપ્રધાનને મળે છે સૌથી વધુ પગાર ?

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમના ઉપર આખા દેશનું શાસન ચલાવવાની જવાબદારી છે, પણ તેમનો માસિક પગાર છે 1 લાખ 60 હજાર રૂપિયા. પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે દેશ કરતા ઘણા નાના કહેવાય એવા રાજ્યોનું શાસન ચલાવનાર મુખ્યપ્રધાનોનો પગાર પીએમ મોદી કરતા ઊંચો છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ […]

દેશના 21 મુખ્યપ્રધાનો મેળવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા પણ HIGH SALARY, શું આપ જાણો છો કે ગુજરાતના CM વિજય રૂપાણીનો પગાર કેટલો છે ? કયા મુખ્યપ્રધાનને મળે છે સૌથી વધુ પગાર ?
Gandhinagar: Prime Minister Narendra Modi along with CM Vijay Rupani and BJP President Amit Shah during the swearing-in ceremony at Gandhinagar, Ahmedabad on Tuesday. PTI Photo by Santosh Hirlekar (PTI12_26_2017_000032A)
Follow Us:
| Updated on: Jan 28, 2019 | 2:02 PM

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમના ઉપર આખા દેશનું શાસન ચલાવવાની જવાબદારી છે, પણ તેમનો માસિક પગાર છે 1 લાખ 60 હજાર રૂપિયા.

પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે દેશ કરતા ઘણા નાના કહેવાય એવા રાજ્યોનું શાસન ચલાવનાર મુખ્યપ્રધાનોનો પગાર પીએમ મોદી કરતા ઊંચો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

દેશમાં એવા 21 રાજ્યો છે કે જ્યાંના મુખ્યપ્રધાનો પીએમ મોદી કરતા ઊંચો પગાર લઈ રહ્યા છે. પીએમ મોદી જેટલો પગાર ધરાવતા એકમાત્ર મુખ્યપ્રધાન છે ઓડિશાના નવીન પટનાયક. 6 રાજ્યોના મુખ્યપ્રધાનો પગાર જ પીએમ મોદી કરતા ઓછા છે.

આપને સવાલ થતો હશે કે દેશના પીએમ કરતા કોઈ રાજ્યના સીએમનો પગાર ઊંચો કઈ રીતે હોઈ શકે ? હકીકતમાં મુખ્યપ્રધાન અને ધારાસભ્યોનો પગાર નક્કી કરવાનો અધિકાર જે તે વિધાનસભાને હોય છે અને દર 10 વર્ષે પગાર વધારાની જોગવાઈ છે. મુખ્યપ્રધાનોનો જે માસિક પગાર હોય છે, તેમાં તમામ પ્રકારના ભથ્થાઓ સામેલ હોય છે.

કેસીઆર સૌથી HIGH PAID મુખ્યપ્રધાન

દેશમાં સૌથી ઊંચો પગાર લે છે તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવ (KCR). તેમનો માસિક પગાર 4,10,000 રૂપિયા છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટા રાજ્ય રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત માસિક 1,75,000 રૂપિયા પગાર લઈ રહ્યા છે કે જે પીએમ મોદી કરતા વધારે છે. વસતીની દૃષ્ટિએ સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે અને તેના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો માસિક પગાર 3,65,000 રૂપિયા છે. વધુ એક મોટા રાજ્ય મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ હાલમાં 2,55,000 રૂપિયા માસિક પગાર લઈ રહ્યાં છે.

વિજય રૂપાણી છઠ્ઠા નંબરે 

દેશમાં ઊંચો પગાર લેનારાઓમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો છઠ્ઠો નંબર છે. વિજય રૂપાણીનો માસિક પગાર 3,21,000 રૂપિયા છે. પ્રથમ નંબરે આવતા તેલંગાણા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 3,90,000 માસિક પગાર સાથે બીજા નંબરે છે, તો ઉત્તર પ્રદેશ ત્રીજા નંબરે છે, ચોથા નંબરે આવતા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો પગાર 3,40,000 હજાર છે, જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડૂ 3,35,000 માસિક પગાર સાથે પાંચમા નંબરે છે.

આવો દેશના તમામ મુખ્યપ્રધાનોના માસિક પગાર પર નીચે આપેલા કોષ્ઠક દ્વારા નાખીએ નજર :

રાજ્ય મુખ્યપ્રધાનનો માસિક પગાર
તેલંગાણા 4,10,000 રૂપિયા
દિલ્હી 3,90,000 રૂપિયા
ઉત્તર પ્રદેશ 3,65,000 રૂપિયા
મહારાષ્ટ્ર 3,40,000 રૂપિયા
આંધ્ર પ્રદેશ 3,35,000 રૂપિયા
ગુજરાત  3,21,000 રૂપિયા
હિમાચલ પ્રદેશ 3,10,000 રૂપિયા
હરિયાણા 2,88,000 રૂપિયા
ઝારખંડ 2,72,000 રૂપિયા
મધ્ય પ્રદેશ 2,55,000 રૂપિયા
છત્તીસગઢ 2,30,000 રૂપિયા
પંજાબ 2,30,000 રૂપિયા
ગોવા 2,20,000 રૂપિયા
બિહાર 2,15,000 રૂપિયા
પશ્ચિમ બંગાળ 2,10,000 રૂપિયા
તામિલનાડુ 2,05,000 રૂપિયા
કર્ણાટક 2,00,000 રૂપિયા
સિક્કિમ 1,90,000 રૂપિયા
કેરળ 1,85,000 રૂપિયા
રાજસ્થાન 1,75,000 રૂપિયા
ઉત્તરાખંડ 1,75,000 રૂપિયા
ઓડિશા 1,60,000
મઘેલાય 1,50,000
અરુણાચલ પ્રદેશ 1,33,000
આસામ 1,25,000
મણિપુર 1,20,000
નાગાલૅંડ 1,10,000
ત્રિપુરા 1,05,500

[yop_poll id=868]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">