VIDEO: ટ્રંપની અમદાવાદના મોટેરાની મુલાકાતના કાર્યક્રમ માટે જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીને મળ્યું આમંત્રણ
ટ્રંપની અમદાવાદના મોટેરા સ્ટેડિમયની મુલાકાતના કાર્યક્રમ માટે ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીને પણ આમંત્રણ મળ્યું છે. ટ્રંપ-મોદીના કાર્યક્રમમાં આમંત્રણ મળતા કીર્તિદાન ગઢવીએ ખુશી વ્યક્ત કરી હતી. આ પણ વાંચો: નિર્ભયા કેસ: ફાંસી ટાળવા માટે ગુનેગાર વિનયના વકીલનો નવો પેંતરો, ચૂંટણી આયોગમાં દાખલ કરી અરજી Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , […]
ટ્રંપની અમદાવાદના મોટેરા સ્ટેડિમયની મુલાકાતના કાર્યક્રમ માટે ગુજરાતના જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીને પણ આમંત્રણ મળ્યું છે. ટ્રંપ-મોદીના કાર્યક્રમમાં આમંત્રણ મળતા કીર્તિદાન ગઢવીએ ખુશી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: નિર્ભયા કેસ: ફાંસી ટાળવા માટે ગુનેગાર વિનયના વકીલનો નવો પેંતરો, ચૂંટણી આયોગમાં દાખલ કરી અરજી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો