રાજકોટમા બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. શાસ્ત્રીનગરમાં વરસાદી પાણી ભરાતા આ ઘટના સર્જાઇ હતી, જેમાં સ્થાનિકે સમયસૂચક્તા વાપરી બાળકને ડૂબતું બચાવ્યું. બાળક ઘરની બહાર નિકળી રહ્યુ હતું ત્યારે તે પાણીમાં પડ્યું. સ્થાનિકની નજર પડતા આ બાળકને પાણીમાંથી બહાર કાઢયું.
આ પણ વાંચો: સુરતઃ આગામી 10 જુલાઈથી ખુલશે હીરા બજાર, રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણીની જાહેરાત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો