KHEDA : કપડવંજ પાસે નર્મદા નહેરમાંથી કાર મળી, બે મૃતદેહો બહાર કઢાયા

કારમાં સવાર મૃતક મહિલા અને પુરુષ પતિ-પત્ની હોવાની શક્યતા. બંને મૃતકો અમદાવાદના વતની હોવાનું પણ અનુમાન છે. ઘટનાની જાણને પગલે કપડવંજ રૂરલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 6:49 PM

KHEDA : કપડવંજ તાલુકાના દહીયપ ગામ પાસેથી પસાર થતી નર્મદા નહેરમાંથી એક કાર મળી આવી છે. ક્રેઈન દ્વારા નહેરમાંથી કારને બહાર કાઢવામાં આવી. કાર બહાર કાઢતા તેમાં સવાર એક મહિલા અને પુરુષનો મૃતદેહ મળ્યો. કારમાં સવાર મૃતક મહિલા અને પુરુષ પતિ-પત્ની હોવાની શક્યતા. બંને મૃતકો અમદાવાદના વતની હોવાનું પણ અનુમાન છે. ઘટનાની જાણને પગલે કપડવંજ રૂરલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ફિલ્મી ઢબે નર્મદાની નહેરમાંથી કાર મળતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ છે.

અકસ્માતને લઇને પોલીસની ઉંડાણપૂર્વક તપાસ, મૃતકોની ઓળખ થઇ શકી નથી

હાલ તો આ અકસ્માતની ઘટનાને લઇને અનેક સવાલોએ જન્મ લીધો છે. અને, અકસ્માત કેવી રીતે સર્જાયો છે તેનું પોલીસ તારણ મેળવી રહી છે. જોકે, આ ઘટનામાં મૃતકોની ઓળખ કરવી મુશ્કેલી બની છે. પરંતુ, બંને મૃતકોની ઓળખ થયા બાદ આ અકસ્માતની ઘટના પરથી પડદો ઉંચકાશે. સાથે જ અકસ્માતની ઉંડાણપૂર્વકની તપાસને અંતે નવું શું સામે આવે છે તેના પર સૌ-કોઇની નજર રહેશે.

આ પણ વાંચો : Farmers Protest: સંયુક્ત કિસાન મોરચા કેન્દ્ર સાથે વાત કરશે, MSP અને કેસ પાછા ખેંચવા પર સરકાર સાથે ચર્ચા માટે 5 નામ નક્કી કર્યા

આ પણ વાંચો : PORBANDAR : વેક્સિન સર્ટિફિકેટને લઇને ઘોર બેદરકારી, એક ડોઝ લીધા બાદ કેટલાક લોકોને બંને ડોઝના સર્ટિફિકેટ અપાયા

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">