કરજણ બેઠક પર પેટાચૂંટણીને લઇ તંત્ર સજ્જ, મતદાન પૂર્વે તૈયારીઓ પૂર્ણ

કરજણ બેઠક પર પેટાચૂંટણીને લઇ તંત્ર સજ્જ થઇ ચૂક્યું છે. મતદાન પ્રકિયા માટે સાધન-સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કરજણ બેઠકના 311 બુથો પર ઇલેક્શન ડ્યૂટી સ્ટાફની રવાનગી શરું થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે કરજણ બેઠક પર પેટાચૂંટણી માટે 31 ઝોન બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મતદાન પૂર્વે મતદારોને હાથમોજા આપવામાં આવશે અને […]

કરજણ બેઠક પર પેટાચૂંટણીને લઇ તંત્ર સજ્જ, મતદાન પૂર્વે તૈયારીઓ પૂર્ણ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Nov 02, 2020 | 4:11 PM

કરજણ બેઠક પર પેટાચૂંટણીને લઇ તંત્ર સજ્જ થઇ ચૂક્યું છે. મતદાન પ્રકિયા માટે સાધન-સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કરજણ બેઠકના 311 બુથો પર ઇલેક્શન ડ્યૂટી સ્ટાફની રવાનગી શરું થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે કરજણ બેઠક પર પેટાચૂંટણી માટે 31 ઝોન બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મતદાન પૂર્વે મતદારોને હાથમોજા આપવામાં આવશે અને કોવિડની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">