Mundra શહેર ભાજપમાં ભડકો, ટિકિટ ન મળતા વિરોધનો વંટોળ જોવા મળ્યો

મુન્દ્રા શહેર ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો. ભાજપના સક્રિય કાર્યકર અને ગ્રામ પંચાયતના સભ્યને ટિકિટ ન મળતા વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 12, 2021 | 8:39 PM

મુન્દ્રા શહેર ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો. ભાજપના સક્રિય કાર્યકર અને ગ્રામ પંચાયતના સભ્યને ટિકિટ ન મળતા વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. ધર્મેન્દ્ર જેસર સમર્થકો સાથે ફોર્મ લેવા પહોંચ્યા હતા. પ્રથમવાર યોજાઈ રહેલી નગરપાલિકાની ચૂંટણીમાં તેઓ અપક્ષ દાવેદારી નોંધાવશે અને વિવિધ સમાજના આગેવાનોએ પણ તેમને ટેકો જાહેર કર્યો છે. સક્રિય કાર્યકર હોવા છતા ભાજપે ટિકિટ ન આપતા નારાજગી જોવા માળી હતી.

 

 

આ પણ વાંચો: India’s first CNG Tractor: ખેડૂતો હવે જૂના ટ્રેક્ટરમાં પણ CNG કીટ લગાવી શકાશે, થશે લાખોની બચત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">