Kutch: અબડાસાની બે ગામની મહિલાઓએ ખુલ્લેઆમ દારૂ વેચાતી હોવાની ફરિયાદ સાથે વિરોધ કર્યો

કચ્છના અબડાસાના નલિયા અને તેરા ગામની મહિલઓએ ગામમા ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની ફરિયાદ સાથે વિરોધ કર્યો હતો. આ ગામની મહિલાઓ રજૂઆત કરવા માટે નલિયા પોલિસ મથકે પહોચી હતી .

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 3:58 PM

કચ્છ(Kutch)ના અબડાસાના નલિયા અને તેરા ગામની મહિલા(Women) ઓએ ગામમા ખુલ્લેઆમ દારૂ(Liquir)વેચાતો હોવાની ફરિયાદ સાથે વિરોધ કર્યો હતો. આ ગામની મહિલાઓ રજૂઆત કરવા માટે નલિયા પોલિસ મથકે પહોચી હતી . તેમજ ગામમાં ખુલ્લેઆમ થતા દેશીદારૂનું વેચાણ બંધ થાય તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત આ મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગામમાં દેશી દારૂના પગલે મહિલા અત્યાચારના કિસ્સા વધ્યા છે.

આ પણ વાંચો :  Lovlina Borgohain : ત્રીજો મેડલ પણ ભારતની દિકરી જ લાવી, ભારતીય બોક્સર લવલીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

આ પણ વાંચો : Transgender Weightlifter : પ્રથમ વખત ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રાસજેન્ડર, કોણ છે ઈતિહાસ રચનાર એથલીટ ?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">