Kutch: આ વર્ષે પાણીની સમસ્યા નહીં સર્જાવાનો તંત્રનો દાવો, કચ્છના 639 ગામડાઓમાં પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા

Kutch: ગરમી શરૂ થતાં જ તંત્રને આખા વર્ષ માટે પાણીની વ્યવસ્થાને લઈને ચિંતા સતાવતી હોય છે, જ્યારે કચ્છમાં આ વર્ષે પાણીની સમસ્યા નહીં સર્જાવાનો તંત્રનો દાવો કરવામાં આવ્યો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 10, 2021 | 10:12 PM

Kutch: ગરમી શરૂ થતાં જ તંત્રને આખા વર્ષ માટે પાણીની વ્યવસ્થાને લઈને ચિંતા સતાવતી હોય છે, જ્યારે કચ્છમાં આ વર્ષે પાણીની સમસ્યા નહીં સર્જાવાનો તંત્રનો દાવો કરવામાં આવ્યો છે. કચ્છની જરૂરિયાત સામે 370થી વધુ MLD પાણીનો જથ્થો કચ્છને મળશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. કચ્છના 639 ગામડાઓમાં પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ટપ્પર પાસે નવી લાઈન મારફતે અંજાર સુધી 150 MLD પાણી પહોંચશે. અબડાસા-લખપત સુધી પુરતો પાણીનો જથ્થો મળશે, જ્યારે સિંચાઈ માટે મે મહિના સુધી ચાલે તેટલો જથ્થો પણ છે. કચ્છના મધ્યમ સિંચાઈના 20 ડેમોમાં 332 MCM સામે 132 MCM પાણીનો જથ્થો 40% જથ્થો ખેતી વિસ્તારને આપવામાં આવશે.

આ પણ વાંચો: Haryana Trust Vote: BJP-JJP ગઠબંધન સરકારે વિશ્વાસ મત જીત્યો, ખટ્ટર સરકારને કોઈ આંચ નહીં

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">