Kutch: મુન્દ્રાના ભુજપુર ખાતે પુરુષોત્તમ રૂપાલાની રેલીમાં ભાજપના અનેક કાર્યકરો માસ્ક વગર દેખાયા

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મુન્દ્રના ભુજપુર ખાતે જાહેર સભા સંબોધી હતી. તેમને કચ્છના ખેડૂતોના વખાણ કર્યા હતા.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 18, 2021 | 5:25 PM

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મુન્દ્રના ભુજપુર ખાતે જાહેર સભા સંબોધી હતી. તેમને કચ્છના ખેડૂતોના વખાણ કર્યા હતા. માંડવી મુન્દ્રાના ધારાસભ્ય સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસ અને ભાજપના મોટા નેતાઓને કોરોના આવ્યા બાદ પણ માસ્ક વગર દેખાયા છે. પુરૂષોત્તમ રૂપાલા તથા સ્ટેજ પર અનેક કાર્યક્રરો માસ્ક વગર દેખાયા હતા, કાર્યક્રમમાં પણ અનેકની માસ્ક વગર હાજરી જોવા મળી હતી.

આ પણ વાંચો: DAHOD : કતવારામાં બરફના કરા સાથે કમોસમી વરસાદ પડ્યો

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">