KUTCH : ભુજનું કુનારિયા ગામ કે જેણે રાજ્ય નહી, પણ સમગ્ર દેશ માટે આદર્શ ગામનું ઉદાહરણ પૂરું પાડ્યું

Kunaria village : કુનારિયા ગામની સરકારી સ્કૂલનુ માળખું બદલાતા વાલીઓ ખાનગીથી સરકારી સ્કૂલ તરફ વળ્યા છે. આદર્શ ગામ તરીકે કુનારિયા ગામની ઓળખ ઉભી થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 10:24 AM

KUTCH : મારું ગામ, મારી પંચાયતમાં આજે આપણે વાત કરવાના છીએ એ ગામની જ્યાં લગાન અને મોહે-જો-દડો જેવા ફિલ્મનું શૂટિંગ થયું છે. આ ગામ છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનું કુનારિયા. ગામના સરપંચે દાવો કર્યો છે કે, કુનારિયા ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેક એવા કામ થયા જે જેની નોંધ ગાંધીનગરથી દિલ્હી સુધી લેવાઈ છે. તો ગામલોકો પણ માની રહ્યા છે કે કુનારિયાની કાયાપલટ થઈ છે.

કુનારિયા ગામમાં 3 કરોડના મનરેગાના કામ થયા છે. મહિલાઓને રોજગારી મળે તે માટે સિઝનલ સ્ટોર શરૂ કરવામાં આવ્યાં છે. બેટી પઢાવો બેટી બચાવો અભિયાન અંતર્ગત પણ વિવિધ કામો થયા છે. કુનારિયા ગામની સરકારી સ્કૂલનુ માળખું બદલાતા વાલીઓ ખાનગીથી સરકારી સ્કૂલ તરફ વળ્યા છે. આદર્શ ગામ તરીકે કુનારિયા ગામની ઓળખ ઉભી થઇ છે.

ગામમાં પર્યાવરણ જાગૃતિ સાથે વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે, તો મનરેગા હેઠળ દરેકને રોજગારીનો દાવો કરવામાં પણ આવે છે. બાલિકા પંચાયતથી બાળકોને પંચાયતી રાજનું જ્ઞાન અપાયું છે. સરકારની દરેક યોજનાના સંપૂર્ણ લાભ સાથે કુનારિયા ગામમાં દરેક ઘરમાં પાણી પહોચાડવામાં આવ્યું છે.ગામમાં રસ્તા, સ્કૂલ તથા લાઈબ્રેરીની સુવિધા ઉભી કરવામાં આવી છે. તો કોરોના રસીકરણ અભિયાનમાં કુનારિયા ગામમાં 100 ટકા રસીકરણ થયું છે.

આ પણ વાંચો : પાટણમાં ખાતરની અછતના પગલે ખેડૂતો પરેશાન, ઝડપથી ખાતર પહોંચાડવા માંગ

આ પણ વાંચો : ગુજરાતમાં વાપી નગરપાલિકા ચૂંટણી માટે મતદાન શરૂ, 43 બેઠક માટે 109 ઉમેદવારો મેદાનમાં

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">