કચ્છ

યાત્રીકોની માગને પ્રાથમિક્તા આપી રેલવેએ આ સ્પે. ટ્રેનની અવધિ લંબાવી

વિશ્વ જળ દિવસ 2024 : પાણીના ટીપે-ટીપાના સદુપયોગની અદાણી ગ્રુપની નેમ!

ભારતીય તટરક્ષક દળે સમુદ્રી શોધ અને બચાવ કવાયત હાથ ધરી

હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં ગરમી મચાવશે કહેર

ગાંધીધામની શાળાના પુસ્તકમાં ગૌમાંસ ખાવાના ઉલ્લેખનો વિવાદ વકર્યો

ગાંધીધામની ગોયન્કા શાળાની બેદરકારી,પુસ્તકમાં લખ્યું ગોમાંસ ખાઈ શકાય છે

અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં

ગુજરાતના સુંદર દરિયાકિનારા, તમે જોયા છે?

Kutch: અંજારના મોચી બજારમાં ઝૂંપડાઓમાં લાગેલે આગ મામલે મોટો ખુલાસો

7 પોલીસ અધિકારીઓને જગ્યા છોડવા આદેશ બાદ અન્ય અધિકારીઓને સોંપાયો ચાર્જ

રાજ્યભરમાં હોળી સુધીમાં કાળઝાળ ગરમી પડે તેવી સંભાવના

ગુજરાતમાં આગામી સપ્તાહથી પડશે ગરમી કાળઝાળ ગરમી- વીડિયો

કચ્છ લોકસભા બેઠક પર ભાજપે ત્રીજી વખત વિનોદ ચાવડાને આપી ટિકિટ

ભુજ-નખત્રાણા હાઈવે ખાતે આવેલા સર્કિટ હાઉસ પાસેના દબાણો હટાવાયા

કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસે નીતિશ લાલણને આપી ટિકિટ

લોકસભા ચૂંટણી 2024 કોંગ્રેસે ગુજરાતમા આ 7 ઉમેદવારોના નામની કરી જાહેરાત

કચ્છ : અંજારમાં ધાર્મિક દબાણો કરાયા જમીનદોસ્ત

મોટા રેહા ગામે અનુસુચિત જાતિના યુવકની હત્યા થતા લોકોએ નોંધાવ્યો વિરોધ

ભુજ જતાં યાત્રીઓ માટે ધ્યાનમાં લેવા જેવી બાબત, જાણો ટ્રેન વિશે

કચ્છના અનેક વિસ્તારોમાં પડ્યા ઝાપટા, પાકમાં નુકસાન જવાની ભીતિ

આજે ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના

આજની ઇ-હરાજી : કચ્છના મુંદ્રામાં ઔદ્યોગિક જમીનની ઇ-હરાજી, જાણો વિગત

કચ્છીઓ માટે ગુડ ન્યુઝ, ભુજથી મુંબઈ વચ્ચે શરૂ થઈ નવી ફ્લાઇટ

ગુજરાત હાઇકોર્ટના આદેશથી ચમક્યું મહિલાનું નસીબ

“કચ્છ પ્રાચીન ભૂમિ છે. જેનો મહત્વનો પ્રાચીન ઇતિહાસ યુગ છે. ભૌગોલિક લાક્ષણિકતાઓ અને કાચબાને મળતા ભુપૃષ્ઠ લક્ષણોને કારણે તેનું નામ કચ્છ પડયું. પ્રાચીન સાહિત્યમાં તેના આ નામનો ઉલ્લેખ છે. મલ્લીનાથીએ અમરકોષ પરના તેના ભાષ્ય સંજીવનીમાં તેની નીચાણમાં આવેલા ભેજવાળા પ્રદેશ કે પડતર જમીન તરીકે વ્યાખ્યા આપવામાં આવી છે. ઉત્તર અને ઉત્તરપશ્ચિમે પાકિસ્તાન, ઉત્તર-પૂર્વમાં રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં બનાસકાંઠા અને પાટણ જીલ્લાઓ, દક્ષિણ-પૂર્વમાં સુરેન્દ્રનગર જીલ્લો, કચ્છના અખાત ૫છી રાજકોટ જિલ્લો દક્ષિણમાં આવેલ છે. દક્ષિણ પશ્ચિમમાં અરબી સમુદ્ર આવેલો છે. વિસ્તારના સંદર્ભમાં રાજ્યમાં સૌથી મોટો જીલ્લો છે. 406 કિ.મી.ની સૌથી લાંબો દરીયા કિનારો આવેલો છે. જિલ્લાનો કુલ વિસ્તાર 45,674 ચો.કિ.મી. છે, એટલે કે તે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 23.27% જેટલો છે. કચ્છનો 51% વિસ્તાર રણ થી ધેરચયેલો છે. કચ્છે દાયકા કરતા વધારે સમયમાં તેની ઓળખ ઔદ્યોગિક રીતે આંતરરાષ્ટ્રીય ફલક પર મેળવી લીધી છે. હજારો કરોડ રૂપિયાનાં રોકાણ વાળા ઉદ્યોગોનાં પ્રતાપે આ જિલ્લો વિશ્વ સ્તર પર નામના અંકિત કરી ચુક્યો છે. જેટલો મોટો જિલ્લો તેટલો જ તેનો પ્રવાસન ઉદ્યોગ પણ છે. જિલ્લાનાં ફરવા લાયક સ્થળ વિશે વાત કરીએ તો કચ્છ મ્યુઝિયમ, ધોળાવીરા, કચ્છ રણ વન્ય જીવન અભ્યારણ્ય , પ્રાગ મહેલ , પિગ્લેશ્વર , છારી-ઢંઢ, વિજય વિલાસ પેલેસ , માતાનો મઢ , નારાયણ સરોવર, કચ્છનું રણ, નારાયણ સરોવરનો સમાવેશ થાય છે. આ જિલ્લાને અડીને આવેલી સરહદ પણ દેશ સાથે સંકલાયેલી સૌથી અગત્યની બોર્ડર માનવામાં આવે છે. જિલ્લા પર એક નજર નાખીએ તો 45674 ચો કી મીમાં વિસ્તરેલો જિલ્લો 2011 વસ્તી ગણતરી પ્રમાણે 20,92,371 વસ્તી ધરાવે છે. જ્યારે કે સાક્ષરતા દર 70.59% છે.10 તાલુકા અને 924 ગામ સાથે 6 નગરપાલિકા ધરાવે છે. આ પેજ પર Kachchh News, Kachchh News Today, Kachchh Gujarati News, Kachchh Gujarati News, Kachchh News in Gujarati, Kachchh Political News, Kachchh latest News, Kachchh Business News, Kachchh Sports News, Kachchh Gujarati News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે.

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ

Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ

દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">