Junagadh: ગણપતિ વિસર્જન સમયે બની ગોઝારી ઘટના, વંથલી ઓઝત વિયર ડેમમાં ડૂબ્યો યુવાન

જૂનાગઢના ઓઝત વિયત ડેમમાં યુવાન ડૂબ્યાની માહિતી આવી છે. મળતી માહિતી પ્રમાણે ગણપતિ વિસર્જન સમયે આ ઘટના બની હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 8:05 PM

જૂનાગઢના (Junagadh) વંથલીના ઓઝત વિયર ડેમમાં (Ozat Dam) દુખદ ઘટના બની છે. ઓઝત વિયત ડેમમાં યુવાન ડૂબ્યાની માહિતી આવી છે. મળતી માહિતી પ્રમાણે ગણપતિ વિસર્જન સમયે આ ઘટના બની હતી. ઘટના બનતા ચારેકોર ચકચાર ફેલાઈ જવા પામ્યો. ઘટનાની જાણ થતા જ ત્યાં ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી અને તેમના દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ યુવાનની ઓળખ વંથલીના વિશાલ વીનું ટીમાણીયા નામથી થઇ હોવાનું જાણવા મળ્યું છે. ગણપતિ વિસર્જન સમયે આ ઘટના બનતા સૌ કોઈને આઘાત લાગ્યો છે. આ દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

બપોરે પણ આવી ઘટના રાજકોટમાં બની હતી. રાજકોટના વાગુદડ (Vagudad) નજીક પાણીમાં ન્હાવા માટે 4 યુવાનો પડ્યા હતા. પાણીમાં પડેલા આ યુવાનો તણાયા. જેમનું બચાવકાર્ય (Rescue operation) શરુ કરવામાં આવ્યું હતું. બચાવકાર્યમાં બે યુવાનોનો આબાદ બચાવ થયો. બપોર સુધી મળેલી માહિતી અનુસાર અન્ય 2 યુવાનોની શોધખોળ ચાલી રહી હતી. પરંતુ હાલમાં મળેલી માહતી અનુસાર બંને યુવાનના મૂર્ત દેહ મળ્યા છે.

ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. રાજકોટ કાલાવડ હાઈવે પર વાગુદડ નજીક આવેલી નદીમાં આ યુવાનો ન્હાવા પડ્યા હતા. યુવાનો મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં કામ કરતા મજુર હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આ યુવકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હોવાની માહિતી પણ આવી હતી.

આ પણ વાંચો: Rajkot: દારુ ભરેલી કારનો થયો અકસમાત, પછી લોકો એમ તૂટી પડ્યા જાણે ગોળ માથે કીડીઓ, જુઓ વિડીયો

આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વરમાં ચેઈન સ્નેચિંગનો પ્રયાસ, સમગ્ર ઘટના CCTV માં કેદ, જુઓ વિડીયો

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">