Junagadh: સિંહબાળ શિકારનો મામલો, આંતર રાજ્ય ગેંગની સંડોવણી હોવાનું અનુમાન
જુનાગઢ (Junagadh) સિંહબાળ શિકારનો મામલો સામે આવ્યો હતો. આ સિંહબાળના શિકાર માટે આંતરરાજ્ય ગેંગે સ્થાનિક શિકારીઓને આ કામ સોંપ્યું હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે.
જુનાગઢ (Junagadh) સિંહબાળ શિકારનો મામલો સામે આવ્યો હતો. આ સિંહબાળના શિકાર માટે આંતરરાજ્ય ગેંગે સ્થાનિક શિકારીઓને આ કામ સોંપ્યું હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે. જો આ મામલે આંતર રાજ્ય ગેંગની સંડોવણી હોય તો ત્યાં સુધી પહોંચવું જરૂરી છે.
આ પણ વાંચો: મુંબઈના આરે કોલોની જંગલમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડના વાહનો પહોંચ્યા ઘટનાસ્થળે
Latest Videos
Latest News