Junagadh : ભવનાથમાં રસ્તા માટે ટનલ બનાવવાનું કામ આઠ માસથી ખોરંભે, તંત્રએ કામ ઝડપથી શરૂ કરવા હૈયાધારણ આપી

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં દામોદર કુંડની સામે વનવે રસ્તો બનાવવા માટે શરૂ કરાયેલું ટનલનું કામ 8 માસથી અટવાયેલું પડ્યું છે. જેને ઝડપથી શરૂ કરવામાં માટે તંત્રએ કવાયત હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 6:49 PM

જૂનાગઢ(Junagadh ) ના ભવનાથ વિસ્તારમાં દામોદર કુંડની સામે વનવે રસ્તો બનાવવા માટે શરૂ કરાયેલું ટનલનું કામ 8 માસથી અટવાયેલું પડ્યું છે. જેને ઝડપથી શરૂ કરવામાં માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. જેમાં જૂનાગઢના ભવનાથમાં દામોદર કુંડ તેમજ ગીરનાર દર્શનાર્થે દર વર્ષે લાખો ભાવિકો આવતા હોય છે. અહીં રસ્તો સાંકડો હોય ટ્રાફિક જામની સમસ્યા ખુબ જ રહેતી હોય સ્થાનિક પ્રશાસન દ્નારા વન વે રસ્તો બનાવવા માટે ટનલનું કામ શરૂ કરાયું હતું અને શરૂઆતમાં ખોદકામ પણ કરી નાખ્યું હતું.

હવે સ્થિતિ એવી છે કે ખોદકામને લીધે આ રસ્તા પર અકસ્માતની ભીતિ ઉદભવી છે. તેમજ રસ્તા પર નીકળતા લોકોની જાનહાનીની સંભાવના પણ નકારી શકાય નહી. તેવા સમયે મનપા તંત્રએ આ કામ ઝડપથી પૂર્ણ કરવા લોકોને હૈયાધારણ આપી છે.

આ પણ વાંચો : Pooja Rani : બોક્સર પુજા રાનીએ શાનદાર જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં કર્યો પ્રવેશ, મેડલથી માત્ર એક પગલું દુર

આ પણ વાંચો : જાણો ક્યારે તમને મળી શકે ઇન્કમ ટેક્સની નોટિસ 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">