VIDEO: જૂનાગઢમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન, ખેડૂતોમાં ખુશી અને આનંદની લાગણી

જૂનાગઢ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયુ છે. વહેલી સવારથી જ મેઘરાજાએ પથરામણી કરતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા તો જૂનાગઢ પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા […]

VIDEO: જૂનાગઢમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન, ખેડૂતોમાં ખુશી અને આનંદની લાગણી
Follow Us:
| Updated on: Jul 18, 2019 | 2:56 AM

જૂનાગઢ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયુ છે. વહેલી સવારથી જ મેઘરાજાએ પથરામણી કરતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા તો જૂનાગઢ પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છે કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. ત્યારે સપ્તાહના વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશી અને આનંદની લાગણી ફેલાઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

આ પણ વાંચો: જાણો કુલભૂષણ જાધવ કેસમાં વકીલ હરીશ સાલ્વેએ ભારત તરફથી રાખ્યો હતો પક્ષ, કેસ લડવા માટે આટલી ફી લીધી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">