જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કૌભાંડ? ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ? અધિકારીએ પણ ગેરરીતિનો કર્યો સ્વીકાર

જૂનાગઢમાં માર્કેટ યાર્ડમાં ચાલતી ગેરરીતિનો અધિકારીએ સ્વીકાર કર્યો છે. ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીને લઈને ખેડૂતોએ કરેલા આક્ષેપ બાદ જૂનાગઢ પુરવાઠા અધિકારી માર્કેટ યાર્ડ પહોંચી તપાસ કરી અને તપાસ કર્યા બાદ સ્વીકાર્ય કર્યો કે માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીમાં ગોલમાલ થઈ રહી છે. તપાસ કરતા જે હલકી કક્ષાની મગફળી મળી તેને લઈને અધિકારીએ […]

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કૌભાંડ? ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ? અધિકારીએ પણ ગેરરીતિનો કર્યો સ્વીકાર
Follow Us:
| Updated on: Jan 31, 2020 | 11:19 AM

જૂનાગઢમાં માર્કેટ યાર્ડમાં ચાલતી ગેરરીતિનો અધિકારીએ સ્વીકાર કર્યો છે. ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીને લઈને ખેડૂતોએ કરેલા આક્ષેપ બાદ જૂનાગઢ પુરવાઠા અધિકારી માર્કેટ યાર્ડ પહોંચી તપાસ કરી અને તપાસ કર્યા બાદ સ્વીકાર્ય કર્યો કે માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીમાં ગોલમાલ થઈ રહી છે. તપાસ કરતા જે હલકી કક્ષાની મગફળી મળી તેને લઈને અધિકારીએ કહ્યું હતું કે આ મગફળી ખેડૂતોની નથી. સમગ્ર કેસમાં મોટું કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: કોરોના વાઈરસને લઈ નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન! ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા 2 ચાર્ટર્ડ પ્લેનની કરાઈ વ્યવસ્થા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">