junagadh : એક તરફ કોરોના વિસ્ફોટની સ્થિતિ, બીજી તરફ યોજાયો ગીતા રબારીનો લોકડાયરો

junagadh : જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભલેચડા ગામમાં ગૌશાળાના લાભાર્થે ગત 30મી તારીખે યોજાયેલા ગીતા રબારીના ડાયરામાં પૈસાની સાથે સાથે corona ગાઈડલાઈન્સના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

| Updated on: Apr 05, 2021 | 7:44 PM

junagadh : જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભલેચડા ગામમાં ગૌશાળાના લાભાર્થે ગત 30મી તારીખે યોજાયેલા ગીતા રબારીના ડાયરામાં પૈસાની સાથે સાથે corona ગાઈડલાઈન્સના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. જિલ્લામાં અને રાજ્યમાં એક તરફ coronaનું સંક્રમણ વધી રહ્યું છે તેની વચ્ચે જ ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ડાયરામાં જાણીતા કલાકારો અને રાજનેતાઓની હાજરીમાં corona નિયમોના ધજાગરા ઉડતા ડાયરાના આયોજન સામે સવાલો ઉઠી રહ્યાં છે.

ગૌશાળાના લાભાર્થે ડાયરો યોજાયો
junagadh જીલ્‍લાના manavadar તાલુકાના ભાલેચડા ગામે છ દિવસ પૂર્વે મંદિર અને ગૌશાળાના લાભાર્થે પ્રખ્‍યાત કલાકારોનો લોકડાયરો યોજાયો હતો. જેમાં coronaની ગાઇડલાઇન્‍સનો ભંગ થતો હોવાના દ્રશ્યો જોવા મળતા હતા. આ લોકડાયરોના હાલ વીડિયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં porbandarના સાંસદ સહિત મોટીસંખ્‍યામાં લોકો mask વગર જોવા મળી રહ્યા છે. તો social ડીસ્‍ટન્‍સનો પણ સરેઆમ ભંગ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

વાયરલ વીડિયોની લોકો ટીકા કરી રહ્યા છે
​​​​​​​માણાવદર તાલુકાના ભાલેચડા ગામે હનુમાન temple અને ગૌશાળાના લાભાર્થે તા.30 માર્ચના રોજ લોકડાયરો યોજાયો હતો. જેમાં પ્રખ્‍યાત લોક ગાયિકા Geeta rabari , દેવરાજ ગઢવી અને arjun ahirએ લોક સાહિત્‍ય પીરસ્‍યુ હતુ. હાલ આ લોકડાયરાનો video સોશીયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં પોરબંદરના સાંસદ રમેશ ઘડુક સહિત હાજર મોટી સંખ્‍યામાં લોકો mask વગર નજરે પડી રહયા છે. જયારે ડાયરામાં સોશિયલ ડીસ્‍ટન્‍સના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો વીડિયોમાં નજરે પડી રહયા છે. ડાયરાના વાયરલ થયેલા વિડીયો બાદ કોરોનાકાળમાં જવાબદાર એવા પ્રજાના પ્રતિનિધિઓના બેજવાબદારીભર્યા વલણની લોકો આકરી ટીકા કરી રહયા છે.

ડાયરામાં નિયમો આમંત્રણ પત્રિકા સુધી જ સિમિત રહ્યા
​​​​​​​ડાયરાના આયોજકોએ તૈયાર કરેલ નિમંત્રણ પત્રિકામાં જ લોકોને માસ્‍ક પહેરીને આવવા અને કોરોનાની ગાઇડલાઇન્‍સનું પાલન કરવાનું ફરજીયાત હોવાનું લેખિત અપીલ થકી જાણ કરી હતી. તેમ છતાં ડાયરામાં હાજર અમુક આગેવાનો અને લોકોએ માસ્‍ક ન પહેરી કોરોનાને આમંત્રણ આપવાનું કામ કર્યાનો કટાક્ષ અન્‍ય લોકો કરી રહયા છે.

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">