JUNAGADH : રાજકોટના જેતપુરથી 8 સિંહોનું રેસ્કયુ કરી સક્કરબાગ ઝુ લવાયા

JUNAGADH :  સકકર બાગ ઝૂમાં 8 સિંહને લાવવામાં આવ્યા છે. આ એ જ સિંહ છે, જે રાજકોટના જેતપુર તેમજ આસપાસના વિસ્તારોમાં પહોંચી ગયા હતા.

| Updated on: Jan 29, 2021 | 2:46 PM

JUNAGADH :  સકકર બાગ ઝૂમાં 8 સિંહને લાવવામાં આવ્યા છે. આ એ જ સિંહ છે, જે રાજકોટના જેતપુર તેમજ આસપાસના વિસ્તારોમાં પહોંચી ગયા હતા. જ્યાં ગૌશાળામાં ઘુસીને ગાયોનું મારણ કર્યું હતું. આ 8 સિંહનું રાજકોટ સામાજિક વનીકરણ વિભાગે રેસ્ક્યૂ કર્યું હતું. જે બાદ તમામ સિંહને હાલ સકકર બાગ ઝૂ ખાતે લાવવામાં આવ્યા છે. અહીંથી ઉચ્ચ અધિકારીની સૂચના બાદ તમામને ફરી જંગલમાં છોડવામાં આવશે.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

g clip-path="url(#clip0_868_265)">