જેતપુરની સરકારી હોસ્પિટલમાં વણવપરાયેલો દવાનો જથ્થો રામભરોસે રખડતો મળ્યો, મીડિયાને જોઈ સરકારી કર્મચારીઓ દવા વીણવા લાગ્યા

જેતપુરની સરકારી હોસ્પિટલમાં વણવપરાયેલો દવાનો જથ્થો રામભરોસે રખડતો મળ્યો, મીડિયાને જોઈ સરકારી કર્મચારીઓ દવા વીણવા લાગ્યા
http://tv9gujarati.in/jetpur-ni-sarkar…mchario-saavdhan/

કોરોનાની મહામારી વચ્ચે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવી ઘટના જેતપુર સરકારી હોસ્પિટલમાં બની કે જ્યાં દવાનો મોટો જથ્થો કચરામાંથી મળી આવ્યો. આ દવાનો જથ્થો કચરામાં વણવપરાયેલી સ્થિતિમાં હતો. જો કે મીડિયા પહોચતા જ કર્મચારીઓ દવા વીણવા લાગ્યા હતા. મિડિયાની હાજરીમાં જ સરકારી હોસ્પિટલનાં કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati