JAMNAGAR : હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક, સારો ભાવ મળવાને કારણે ખેડૂતો ખુશખુશાલ

જામનગરનુ હાપા માર્કેટીંગ યાર્ડ મગફળી માટેનું હબ બની રહ્યું છે. સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો હાપા માર્કેટીંગ યાર્ડમાં આવે છે. ગત વર્ષે રાજયમાં સૌથી વધુ ભાવ હાપામાં નોંધાયા હતા. ફરી આ વખતે ખેડુતોને મગફળીના મણના 1665 રૂપિયા જેટલો ઉંચો ભાવ મળ્યો છે.

JAMNAGAR : હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક, સારો ભાવ મળવાને કારણે ખેડૂતો ખુશખુશાલ
હાપા માર્કેટ યાર્ડ
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Nov 24, 2021 | 12:22 PM

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ મગફળીથી ઉભરાઈ રહ્યું છે. મગફળીની મબલખ આવક થઈ રહી છે. 12 કલાકમાં 23000 ગુણીની આવક યાર્ડમાં થઈ. અનેક કારણે અન્ય જીલ્લા અને તાલુકાના ખેડુતો જામનગરના યાર્ડમાં આવવાનુ પસંદ કરે છે. ઓકટોબરથી શરૂ થયેલી મગફળીની આવકમાં અત્યાર સુધીમાં સવા લાખથી વધુ મગફળીની ગુણીની આવક થઈ ચુકી છે. વારંવાર નવી આવક પર રોક મુકવા માટે યાર્ડ સંચાલક મજબુર બન્યા છે. જગ્યાના અભાવે આવેલ મગફળીના વેચાણ બાદ જગ્યા થાય બાદ ફરી નવી આવક શરૂ કરવામાં આવે છે.

જામનગરનુ હાપા માર્કેટીંગ યાર્ડ મગફળી માટેનું હબ બની રહ્યું છે. સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો હાપા માર્કેટીંગ યાર્ડમાં આવે છે. ગત વર્ષે રાજયમાં સૌથી વધુ ભાવ હાપામાં નોંધાયા હતા. ફરી આ વખતે ખેડુતોને મગફળીના મણના 1665 રૂપિયા જેટલો ઉંચો ભાવ મળ્યો છે. મગફળીની આવક વધતા નવી આવક પર રોક લગાવી પડે છે. જયારે 12 કલાક માટે આવક શરૂ કરતા 350 જેટલા ખેડુતો 23 હજાર ગુણી સાથે યાર્ડ પહોચ્યા. 40 હજારથી વધુ મણનો જથ્થો 12 કલાકમાં યાર્ડમાં આવ્યો. અહીં જામનગર જીલ્લાના તમામ તાલુકા અને કચ્છ, મોરબી, દેવભુમિદ્વારકા, અમરેલી, રાજકોટ સહીતના જીલ્લાઓમાંથી ખેડુતો મગફળી સાથે આવે છે.

અન્ય કારણે અન્ય જીલ્લાના ખેડુતો પણ હાપા માર્કેટીંગ યાર્ડમાં આવે છે. અહીં સ્થાનિક વેપારીઓની સંખ્યા તેમજ તામિલનાડુના 50 જેટલા વેપારીઓ હોવાથી હરીફાઈથી હરાજીમાં સારો ભાવ ખેડુતોને મળે છે. ટેકાનો ભાવ મણના 1110 ખેડુતો મળે છે. જયારે અહીં ખુલ્લા બજારમાં 1000થી 1665 સુધીનો ભાવ ખેડુતોને મળે છે. ટેકાભાવે વેચાણમાં ખેડુતોને અને મુશકેલી રહેતી હોય છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન, વારાની રાહ જોવાની, રીઝેકશન થવાની શકયતા, પૈસા મેળવવા માટે રાહ જોવાની, સહીતની મુશ્કેલી થાય. જયારે ખુલ્લામાં ના રજીસ્ટ્રેશન, ના વારાની રાહ, તેમજ ખુલ્લા બજારમાં ટેકાના ભાવ કરતા વધુ ભાવ મળે છે. અને રોકડેથી વ્યવહાર હોવાથી ખેડુતો ખુલ્લા બજારને પસંદ કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તામિલનાડુના વેપારીઓ યાર્ડમાં મગફળીની ખરીદી માટે આવતા સૌરાષ્ટ્રના ખેડુતોને મગફળીના પુરતા ભાવ મળી રહ્યા છે. તમિલનાડુના વેપારીઓ દ્વારા મગફળીની 9 નંબર અને 66 નંબરની ખરીદી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, જેથી તેના ભાવ અન્ય પ્રમાણમાં સારા મળી રહ્યા છે. ખુલ્લા બજારમાં સારા ભાવના કારણે સૌરાષ્ટ્રભરના ખેડુતો હાપા યાર્ડ સુધી આવે છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">