Jamnagar મ્યુ. કોર્પો.ના પાંચમાંથી બે હોદ્દા પર મહિલા, જાણો કોને બનાવ્યા મેયર

જામનગરના ( Jamnagar )  મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ પદાધિકારીઓના નામ જાહેર કર્યા છે. જેમાં મેયર તરીકે બિના બેન કોઠારીની પસંદગી કરવામાં આવી છે.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 12, 2021 | 11:23 AM

જામનગરના ( Jamnagar )  મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ પદાધિકારીઓના નામ જાહેર કર્યા છે. જેમાં મેયર તરીકે બિના બેન કોઠારીની પસંદગી કરવામાં આવી છે. તો તપન પરમારની ડેપ્યુટી મેયર તરીકે પસંદગી કરી છે. દંડક તરીકે કુસુમબેન પંડ્યાની પસંદગી કરી છે. શાસકપક્ષના નેતાની કેતન ગોસરાનીની પસંદગી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">