Jamnagar: શહેરના ખેલાડીઓને ક્રિકેટ સિવાય અન્ય રમતો રમવાની મળશે તક, રમત સંકુલ ખાતે ગૃહરાજ્ય પ્રધાન દ્વારા સ્વિમિંગ પુલ તથા બાસ્કેટબોલ કોર્ટનું લોકાર્પણ

યુવાનો રમત ગમત ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે અને જામનગર તથા દેશનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરે તે માટે સરકાર દ્વારા થતાં પ્રયાસોના ભાગરૂપે સંકુલ જામનગરને આપવમાં આવ્યુ. જ્યાં બોસ્કેટબોલ કોર્ટના ઉદ્ઘાટન વખતે ગૃહપ્રધાને બાસ્કેટબોલમાં હાથ અજમાવ્યો હતો. પ્રથમ પ્રયાસે બોલને બાસ્કેટમાં મુકવામાં સફળ થયા હતા.

Jamnagar: શહેરના ખેલાડીઓને ક્રિકેટ સિવાય અન્ય રમતો રમવાની મળશે તક, રમત સંકુલ ખાતે ગૃહરાજ્ય પ્રધાન દ્વારા સ્વિમિંગ પુલ તથા બાસ્કેટબોલ કોર્ટનું લોકાર્પણ
Home Minister of Gujarat Harsh Sanghvi
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jun 20, 2022 | 11:36 PM

જામનગર (Jamnagar) શહેરના અજીતસિંહજી પેવેલિયન પાસે આવેલ જામનગર રમત સંકુલ ખાતે રૂ.561.33 લાખના ખર્ચે નિર્માણ પામેલ છે. જ્યાં સ્વિમિંગ પુલ તથા તથા બાસ્કેટબોલ કોર્ટનું ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી(Harsh Sanghvi) લોકાર્પણ કર્યુ હતુ. જામનગરના યુવાનો સ્વિમિંગ તથા રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા શહેરના મધ્યમાં જ રમત સંકુલ તૈયાર કરવામાં આવ્યુ છે. હર્ષ સંઘવી રાજયના ગૃહપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત શહેરની ટુંકી મુલાકાતે આવ્યા હતા. કોઈ પણ જાહેરાત વિના જ જામનગરના નાગરિકોને રાજ્ય સરકારે આપેલી આ સરપ્રાઈઝ ભેટ આપવામાં આવી.

યુવાનો રમત ગમત ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે અને જામનગર તથા દેશનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરે તે માટે સરકાર દ્વારા થતાં પ્રયાસોના ભાગરૂપે સંકુલ જામનગરને આપવમાં આવ્યુ. જ્યાં બોસ્કેટબોલ કોર્ટના ઉદ્ઘાટન વખતે ગૃહપ્રધાને બાસ્કેટબોલમાં હાથ અજમાવ્યો હતો. પ્રથમ પ્રયાસે બોલને બાસ્કેટમાં મુકવામાં સફળ થયા હતા.

રૂ.561.33 લાખના ખર્ચે લોકાર્પિત થયેલ સ્વિમિંગ પુલ 25 X 12.5 મીટરનો હશે, જેમાં કોચ રૂમ, મહિલા અને પુરૂષ ચેન્જ રૂમ, હેન્ડીકેપ રૂમ, કિચન એરીયા વિથ ડાઈનિંગ રૂમ તેમજ પંપ રૂમની અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરાઈ છે તથા બાસ્કેટબોલ કોર્ટ 28 X 15 મીટરનું બનાવવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ગૃહપ્રધાનની જામનગરની મુલાકાત નિશ્ચિત થતાં અચાનક જ રમત ગમત સંકુલનું લોકાર્પણ કરવાનું જાહેર કરાતા તંત્રમાં દોડધામ મચી હતી. એક દિવસ પહેલા જે કાર્યકમ અંગે કોઈ આયોજન ના હતુ, પરંતુ જામનગર આવતા મંત્રીના હસ્તે શહેરના એક ભેટ આપવાનું નક્કી કરાતા એક દિવસમાં લોકાપર્ણ માટે તંત્ર દ્વારા ભાગદોડ મચી હતી. રવિવારના રજાના દિવસે અધિકારી, કર્મચારીઓ, પોલીસ જવાનો, રમત-ગમત વિભાગ સતત દોડતુ રહ્યુ અને એક દિવસીયમાં કોઈ આંમત્રણ કાર્ડ, મોટી જાહેરાત વગર લોકોપર્ણની તૈયારી, આયોજન યુદ્ધના ધોરણે કરી હતી. ગરમીના દિવસોમાં રવિવારના દિવસે તંત્ર દિવસભર ભાગદોડ કરીને લોકોપર્ણ માટેની યોગ્ય વ્યવસ્થા જાળવવામાં સફળ રહ્યુ હતું.

શહેરના ખેલાડીઓને ક્રિકેટ સિવાય અન્ય રમતો રમવાની તક મળશે

રમત-ગમત સંકુલ બનતા ત્યાં સ્વીમીંગ અને બોસ્કેટ બોલ સહિત રમતો માટે શહેરના બાળકો અને ખેલાડીઓને આવી અનેક રમતો રમવા માટેની તક મળશે. શહેરની મધ્યમાં આવેલા અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ક્રિકેટ બંગલામાં હવે માત્ર ક્રિકેટની રમત પુરતુ મર્યાદિત નહીં રહે અને બાસ્કેટ બોલ, સ્વીમીંગ જેવી રમતની તક મળશે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">