જામનગરમાં પાણખાણ વિસ્તારમાં સ્થાનિકો દૂષિત પાણીથી પરેશાન, રોગચાળો ફેલાવવાનો ભય

  • Publish Date - 2:51 pm, Wed, 28 October 20
જામનગરમાં પાણખાણ વિસ્તારમાં સ્થાનિકો દૂષિત પાણીથી પરેશાન, રોગચાળો ફેલાવવાનો ભય

જામનગરના પાણખાણ વિસ્તારમાં લોકો દૂષિત પાણીના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે.છેલ્લા 6 મહિનાથી અહીં ડહોળું પાણી આવે છે. પીવાના દૂષિત પાણીના કારણે લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે અનેક રજૂઆત કરવા છતાં કોઈ પગલા ન લેવાતા હોવાનો લોકોનો આક્ષેપ છે. સ્થાનિકો પાણીને કારણે કેટલા પરેશાન છે તે જાણવા જુઓ આ વીડિયો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati