VIDEO: જામનગરના ધ્રોલમાં થયેલી હત્યામાં ખુલાસો, પોલીસે 2 આરોપીની કરી ધરપકડ

જામનગરના ધ્રોલમાં બનેલી ફાયરિંગની ઘટનામાં આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘટનાની ચાલી રહેલી તપાસમાં સામે આવ્યું છે કે અંગત અદાવતમાં દિવ્યરાજસિંહ નામના યુવાનની હત્યા કરાઇ હતી અને તેના માટે રાજસ્થાનના શાર્પશૂટરોને હત્યાની સોપારી આપવામાં આવી હતી. આ પણ વાંચો: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 12 માર્ચના દિવસે ગુજરાતના પ્રવાસે આવી શકે છે Web […]

VIDEO: જામનગરના ધ્રોલમાં થયેલી હત્યામાં ખુલાસો, પોલીસે 2 આરોપીની કરી ધરપકડ
Follow Us:
| Updated on: Mar 07, 2020 | 11:49 AM

જામનગરના ધ્રોલમાં બનેલી ફાયરિંગની ઘટનામાં આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘટનાની ચાલી રહેલી તપાસમાં સામે આવ્યું છે કે અંગત અદાવતમાં દિવ્યરાજસિંહ નામના યુવાનની હત્યા કરાઇ હતી અને તેના માટે રાજસ્થાનના શાર્પશૂટરોને હત્યાની સોપારી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 12 માર્ચના દિવસે ગુજરાતના પ્રવાસે આવી શકે છે

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ગઇકાલે જામનગરના ધ્રોલમાં ફાયરિંગ કરીને દિવ્યરાજસિંહ નામના યુવાનની હત્યા કરી દેવાઇ હતી. જોકે ગણતરીના કલાકોમાં મોરબી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યાની ઘટનામાં કુલ 4 આરોપીઓની સંડોવણી હતી. હત્યાની ઘટનામાં ટોલનાકાના કોન્ટ્રાક્ટમાં થયેલી બોલાચાલી અને મારામારીનો બદલો લેવા માટે અનિરૂદ્ધસિંહ નામના શખ્સે દિવ્યરાજની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વપૂર્ણ છે કે દિવ્યરાજસિંહની હત્યા માટે રાજસ્થાનના શાર્પશૂટર સોનુ અને બબલુની મદદ લેવામાં આવી હતી. આ બંને આરોપીઓ હત્યાને અંજામ આપીને અધરસ્તે ઉતરીને ભાગી ગયા હતા. જેમને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે ગુનાના કામમાં વાપરવામાં આવેલા હથિયારો ક્યાંથી લવાયા હતા તેની તપાસ કરી રહી છે. જોકે સપ્લાયર અજીત ઠાકુરને તલવર પોલીસે ઝડપી પાડ્યો છે. નો કબજો મેળવવા માટે એસ.ઓ.જી પોલીસની ટીમ રવાના પણ થઇ ગઇ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">