જંબુસરમાં ટ્રાન્સફોર્મરના સમારકામ દરમ્યાન વીજફોલ્ટ, અનેક લોકોનાં વીજ ઉપકરણો ફૂંકાયા, લોકોએ વળતર ચુકવવા કરી માગ

જંબુસરમાં વીજફોલ્ટના કારણે 20 દુકાનદારોમાં લાખોના નુકશાનનો અંદાજ લગાવી રહ્યો છે. ટ્રાન્સફોર્મર પર સમારકામ સમયે અચાનક ફોલ્ટ સર્જાતા અલ મહમૂદ શોપિંગ સેન્ટરમાં ઉપકરણો ફૂંકાયા છે.   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો […]

જંબુસરમાં ટ્રાન્સફોર્મરના સમારકામ દરમ્યાન વીજફોલ્ટ, અનેક લોકોનાં વીજ ઉપકરણો ફૂંકાયા, લોકોએ વળતર ચુકવવા કરી માગ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 08, 2020 | 5:19 PM

જંબુસરમાં વીજફોલ્ટના કારણે 20 દુકાનદારોમાં લાખોના નુકશાનનો અંદાજ લગાવી રહ્યો છે. ટ્રાન્સફોર્મર પર સમારકામ સમયે અચાનક ફોલ્ટ સર્જાતા અલ મહમૂદ શોપિંગ સેન્ટરમાં ઉપકરણો ફૂંકાયા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જંબુસર ભરૂચ રોડ પર જીઇબી કચેરી પાસે અલ મહમૂદ શોપિંગ સેન્ટર આવેલું છે જ્યાં આશરે 20 જેટલી અલગ અલગ ધંધા રોજગારની દુકાનો આવેલી છે. શોપીંગ સેન્ટર સામે ટ્રાન્સફોર્મર સેક્શન આવેલ છે જ્યાં સમારકામનું કામ આજે ચાલી રહ્યું હતું જે દરમ્યાન અચાનક ફોલ્ટ સર્જાયો હતો. ઘટનામાં દુકાનોના પંખા, સીસીટીવી કેમેરા, બલ્બ ,પીયુસી મશીન, કોમ્પ્યુટર તથા વેલ્ડિંગ મશીન સહિત ઇલેક્ટ્રિક સાધનોને લાખોનું નુકસાન થવા પામી છે.

બનાવ અંગે શોપિંગ સેન્ટરના દુકાન ધારકો રજુઆત કરવા વીજકંપનીની કચેરીએ પહોંચ્યા હતા જ્યાં ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું . વીજકંપનીના ફોલ્ટ દ્વારા થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી દુકાનધારકોએ માંગ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">