ગુજરાતમા 3-4 દિવસનુ લોકડાઉન લગાવવુ જરૂરી, હાઈકોર્ટે આપ્યો સરકારને નિર્દેશ

ગુજરાત હાઈકોર્ટે , રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, રાજ્યમાં ત્રણ કે ચાર દિવસનું લોકડાઉન લગાવવા માટે નિર્દેશ કર્યો છે. હાલની સ્થિતિમાં કરફ્યુ લગાવવાનુ જરુરી હોવાનું જણાવ્યુ છે. ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે.

  • Bipin Prajapati
  • Published On - 13:09 PM, 6 Apr 2021
ગુજરાતમા 3-4 દિવસનુ લોકડાઉન લગાવવુ જરૂરી, હાઈકોર્ટે આપ્યો સરકારને નિર્દેશ

ગુજરાત હાઈકોર્ટે , રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, રાજ્યમાં ત્રણ કે ચાર દિવસનું લોકડાઉન લગાવવા માટે નિર્દેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે કોવીડને લઇને આપ્યા રાજ્ય સરકારને નિર્દેશ. ગુજરાતમાં 3થી 4 દિવસનો લોક ડાઉન લગાવવાનુ જરુરી હોવાનુ નિર્દેશ. હાલની સ્થિતિમાં કરફ્યુ લગાવવાનુ જરુરી હોવાનું જણાવ્યુ છે. કોવિડ માટેના નિયમોનો કડકાઇથી પાલન કરવવા પણ નિર્દેશ કર્યો છે. રાજકીય અને સમાજીક કાર્યકમો રદ કરવા અને સપ્તાહના અંતે કરફ્યુ બાબતે નિર્યણ લેવા રાજ્ય સરકારને ટકોર કરી છે. ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.