રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દર્દીને અપાયેલા ભોજનમાં જંતુ, વાયરલ થયો વિડીયો

રાજકોટ સિવીલ હોસ્પિટલની બેદરકારીનો, વિડીયો વાયરલ થયો છે. કોરોનાના દર્દીને અપાયેલ ભોજનમાં, જંતુ હોવાનું વિડીયોમાં દેખાય છે. અગાઉ પણ આ પ્રકારની ગંભીર બેદરકારીનો બનાવ રાજકોટની સિવીલ હોસ્પિટલમાં બનેલો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ રાજકોટ સિવીલ હોસ્પિટલનુ મોનિટરીગ કરી રહ્યાં હતા. ત્યા સુધી તંત્ર બધુ બરાબર હોવાનું લાગતુ હતું. પરંતુ જેવા આરોગ્ય અગ્ર સચિવ રાજકોટથી રવાના […]

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દર્દીને અપાયેલા ભોજનમાં જંતુ, વાયરલ થયો વિડીયો
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 7:01 PM

રાજકોટ સિવીલ હોસ્પિટલની બેદરકારીનો, વિડીયો વાયરલ થયો છે. કોરોનાના દર્દીને અપાયેલ ભોજનમાં, જંતુ હોવાનું વિડીયોમાં દેખાય છે. અગાઉ પણ આ પ્રકારની ગંભીર બેદરકારીનો બનાવ રાજકોટની સિવીલ હોસ્પિટલમાં બનેલો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ રાજકોટ સિવીલ હોસ્પિટલનુ મોનિટરીગ કરી રહ્યાં હતા. ત્યા સુધી તંત્ર બધુ બરાબર હોવાનું લાગતુ હતું. પરંતુ જેવા આરોગ્ય અગ્ર સચિવ રાજકોટથી રવાના થયા કે તરત જ સિવીલ હોસ્પિટલે બેદરકારી બતાવવાનું શરૂ કર્યું છે. જો કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો ક્યારનો છે તે જાણી શકાયુ નથી. પરંતુ રાજકોટ સિવીલ હોસ્પિટલનો હોવાનુ કહેવાયુ છે.

આ પણ વાંચોઃજમતાડાની ઠગ ગેંગની મહિને 20 લાખથી વધુ કમાણી, બે-ચાર મિનીટમાં જ બેંક ખાતામાંથી ઉપાડી લે છે રૂપિયા

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">