ભારતને મળી કોરોનાની પ્રથમ સ્વદેશી રસી, ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી : સૂત્ર

  • Tv9 Webdesk18
  • Published On - 19:22 PM, 2 Jan 2021
India gets first indigenous corona vaccine, India approves biotech covacin: formula

ભારતને મળી કોરોનાની પ્રથમ સ્વદેશી રસી.ભારત બાયોટેકની કોવેક્સિન રસીને નિષ્ણાત સમિતિએ આપી મંજૂરી. ભારત બાયોટેકની રસી કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે નિષ્ણાત સમિતિએ ભલામણ કરાઇ હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે.