ખાતરમાં ખેડૂતોને ખોટઃ તોલમાપ વિભાગની તપાસમાં એક ગુણીએ સરેરાશ 585 ગ્રામ ઘટ, આ જિલ્લાઓમાં પણ છે ગોલમાલ થયાની આશંકા

રાજકોટ, અમરેલી અને વડોદરામાં ખાતરમાં થતી ઘટને લઈ તપાસની કાર્યવાહી તેજ બની, રાજકોટના જેતપુરમાં તોલમાપ વિભાગે GSFCના અધિકારીઓ વિરૂદ્ધ કરી કાર્યવાહી આ પણ વાંચોઃ દિલ્હીમાં આવતીકાલે મતદાન છે અને અરવિંદ કેજરીવાલની નિંદર ઉડી ગઈ હશે, ઉમેદવારના દિકરાએ કહ્યું કે મારા પિતાએ તો 6 કરોડ આપ્યા મગફળી, તુવર અને હવે ખાતરમાં સામે આવેલા કૌભાંડ બાદ તપાસનો […]

ખાતરમાં ખેડૂતોને ખોટઃ  તોલમાપ વિભાગની તપાસમાં એક ગુણીએ સરેરાશ 585 ગ્રામ ઘટ, આ જિલ્લાઓમાં પણ છે ગોલમાલ થયાની આશંકા
Follow Us:
| Updated on: May 11, 2019 | 11:44 AM

રાજકોટ, અમરેલી અને વડોદરામાં ખાતરમાં થતી ઘટને લઈ તપાસની કાર્યવાહી તેજ બની, રાજકોટના જેતપુરમાં તોલમાપ વિભાગે GSFCના અધિકારીઓ વિરૂદ્ધ કરી કાર્યવાહી

આ પણ વાંચોઃ દિલ્હીમાં આવતીકાલે મતદાન છે અને અરવિંદ કેજરીવાલની નિંદર ઉડી ગઈ હશે, ઉમેદવારના દિકરાએ કહ્યું કે મારા પિતાએ તો 6 કરોડ આપ્યા

મગફળી, તુવર અને હવે ખાતરમાં સામે આવેલા કૌભાંડ બાદ તપાસનો ધમધમાટ આગળ વધ્યો છે. રાજકોટ, અમરેલી અને વડોદરામાં ખાતરમાં થતી ઘટને લઈ તપાસની કાર્યવાહી તેજ બની છે. રાજકોટના જેતપુરમાં તોલમાપ વિભાગે GSFCના અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી. કૌભાંડનો રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો છે. તોલમાપ વિભાગની તપાસમાં એક ગુણીએ સરેરાશ 585 ગ્રામ ઘટ આવી છે. તો આ તરફ અમરેલીના બાબરામાં રસાયણિક ખાતર ડેપોમાં કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી ખેતરોની ગુણીઓનું ચેકિંગ કર્યું. જ્યાં સરદારની DAPની થેલીઓમાં 500 ગ્રામ ખાતરનો ઘટાડો જોવા મળ્યો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તો આ તરફ વડોદરાના પાદરામાં પણ ખાતરની ગુણીઓનું ચેકિંગ કરાયું. જ્યાં 200 થી300 ગ્રામ વજન પ્રત્યેક ગુણીએ ઓછું આવ્યું. પાદરા કિસાન સુવિધા કેન્દ્ર પર પોલીસ અને મુખ્ય અધિકારીઓની હાજરીમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યાં ઓછુ વજન ધરાવતી ગુણીઓને અલગ નંબર મારીને એતત્રીત કરવામાં આવી. ચેકિંગ દરમિયાન કોઈ અરાજક્તા ના સર્જાય તે માટે ગોડાઉન બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">