સુરતમાં સુપર સ્પ્રેડર થતા અટકાવવા, પેટ્રોલપંપના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાયા

સુરતમાં રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસને લઈને વહીવટીતંત્ર ચિંતામાં છે. એક કરતા વધુ લોકોના સંપર્કમાં આવનાર વ્યક્તિઓ, કોરોના વાયરસના સુપર સ્પ્રેડર ના બને તેના માટે તંત્ર કામગીરી કરી રહ્યું છે. હાલ સુરતમાં વિવિધ પેટ્રોલપંપ ઉપર કામ કરતા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જેથી કોઈ કર્મચારી કોરોના સંક્રમીત હોય તો તે અન્યને સંક્રમણ ના […]

સુરતમાં સુપર સ્પ્રેડર થતા અટકાવવા, પેટ્રોલપંપના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2020 | 1:03 PM

સુરતમાં રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસને લઈને વહીવટીતંત્ર ચિંતામાં છે. એક કરતા વધુ લોકોના સંપર્કમાં આવનાર વ્યક્તિઓ, કોરોના વાયરસના સુપર સ્પ્રેડર ના બને તેના માટે તંત્ર કામગીરી કરી રહ્યું છે. હાલ સુરતમાં વિવિધ પેટ્રોલપંપ ઉપર કામ કરતા કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જેથી કોઈ કર્મચારી કોરોના સંક્રમીત હોય તો તે અન્યને સંક્રમણ ના લગાવી શકે.

સુરતમાં સતત વધી રહેલા કેશો અને જે સંક્રમણ વધે છે તેને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા જે ત્યારે સુપર સ્પ્રેડરો છે. જેમાં શહેરના શાકભાજી વેચનાર પાનો ગલ્લો ચલાવનાર કે પછી શહેરના પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓ જે લોકોના સીધા સંપર્કમાં આવતા હોય છે. જ્યાં સંક્રમણ વધવાનું કારણ બની છે જેથી પાલિકા દ્વારા આજે શહેરના અલગ અલગ 8 ઝોનોમાં આવેલા તમામ પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરી અને જેમાં કોઈ શંકાસ્પદ હોય કે પછી રિપોર્ટ પોઝીટીવ આવે તો હોમ કોરોન્ટાઈ કે હોસ્પિટલ માં એડમિટ કરવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">