ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો, સિગતેલનો ડબ્બો પહોચશે 3000 રૂપિયે

Gujarat ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ભારે વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2600ની નજીક પહોચ્યો છે. અને થોડાક જ દિવસોમાં આ ભાવ વઘારો 3000 થવાની સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

| Updated on: Mar 16, 2021 | 12:22 PM

Gujarat ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં ફરીથી ભડકો થયો છે. સિંગતેલનો ભાવ વઘીને 3000 થવાની સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. માત્ર સિંગતેલ જ નહી, કપાસિયા અને સનફ્લાવરના તેલમાં પણ ભાવ વધારો થયો છે. આજે સિગતેલ અને કપાસિયાના ભાવમાં 40 રૂપિયા વધ્યા છે. તો સન ફ્લાવરના ભાવમાં 60 રૂપિયા વધ્યા છે. સિગતેલના ડબ્બાનો ભાવ 2580એ પહોચી ગયો છે. આ ભાવ વધારો 3000 થવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. કપાસિયાના ડબ્બાનો ભાવ 2150 થયો છે. કપાસિયા અને સનફ્લાવરના તેલના ભાવ પણ આસમાને પહોચશે.

Follow Us:
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">