અમદાવાદમાં 700 હોસ્પિટલ, 185 ટ્યુશન ક્લાસ, 450 રેસ્ટોરન્ટ પાસે ફાયરનું NOC નહી, ચીફ ફાયર ઓફિસરે સોગંદનામુ કરી કોર્ટને જણાવ્યુ

અમદાવાદ શહેરની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ દર્દીઓના મોત નિપજ્યા બાદ પણ તંત્ર નિર્ભર જ રહ્યું છે. આજે પણ અમદાવાદ શહેરમાં 700 હોસ્પિટલ પાસે ફાયર બ્રિગેડનું ફાયર સેફ્ટી અંગે નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ (NOC) નથી. માત્ર હોસ્પિટલ જ નહી. પરંતુ જ્યા લોકો વધુ એકઠા થાય છે તે 1200 જેટલી રેસ્ટોરન્ટમાંથી 459 રેસ્ટોરન્ટમાં પણ ફાયર એનઓસી નથી. […]

અમદાવાદમાં 700 હોસ્પિટલ, 185 ટ્યુશન ક્લાસ, 450 રેસ્ટોરન્ટ પાસે ફાયરનું NOC નહી, ચીફ ફાયર ઓફિસરે સોગંદનામુ કરી કોર્ટને જણાવ્યુ
Follow Us:
| Updated on: Sep 30, 2020 | 12:05 PM

અમદાવાદ શહેરની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ દર્દીઓના મોત નિપજ્યા બાદ પણ તંત્ર નિર્ભર જ રહ્યું છે. આજે પણ અમદાવાદ શહેરમાં 700 હોસ્પિટલ પાસે ફાયર બ્રિગેડનું ફાયર સેફ્ટી અંગે નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ (NOC) નથી.

માત્ર હોસ્પિટલ જ નહી. પરંતુ જ્યા લોકો વધુ એકઠા થાય છે તે 1200 જેટલી રેસ્ટોરન્ટમાંથી 459 રેસ્ટોરન્ટમાં પણ ફાયર એનઓસી નથી. આ સિવાય જો વાત કરીએ ટ્યુશન ક્લાસીસની તો, 2385 ટ્યુશન ક્લાસમાંથી 185 ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટી અંગેનુ એનઓસી નથી.

અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામુ કરીને આ વિગતો જાહેર કરી છે. અમદાવાદના ચીફ ફાયર ઓફિસર એમ એફ દસ્તુરે કરેલા સોગંદનામામાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શહેરની અનેક હાઈરાઈઝ બિલ્ડગ આવેલી છે. જે પૈકી અનેક હાઈરાઈઝ બિલ્ડગમાં પણ ફાયર સેફ્ટીના સાધનો નથી.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આ પણ વાંચોઃસુરત મનપાનું મિશન : જાન હૈ તો જહાં હૈ, સાંજે 7 પછી મહિલાઓનું ચૌટાબજાર બંધ રાખવા સૂચના

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">