માસ્ક વિના ફરતા પકડાશો તો આવી બનશે, હવે જવુ પડશે સીધા હોસ્પિટલ અથવા આપવા પડશે રૂ. 1000 રોકડા

અમદાવાદમાં કોરોનાનું સંકમણ ચિંતાજનરક રીતે વધતા હવે, તંત્ર દ્વારા માસ્ક નહી પહેરનારાઓ સામે તવાઈ બોલાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના માર્ગો ઉપર માસ્ક વિના ફરતા શહેરીજનોને અટકાવવામાં આવે છે. માસ્ક નહી પહેરનારાના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવે તો સીધા જ હોસ્પિટલ લઈ જવાશે અને જો […]

માસ્ક વિના ફરતા પકડાશો તો આવી બનશે, હવે જવુ પડશે સીધા હોસ્પિટલ અથવા આપવા પડશે રૂ. 1000 રોકડા
Follow Us:
| Updated on: Nov 20, 2020 | 2:30 PM

અમદાવાદમાં કોરોનાનું સંકમણ ચિંતાજનરક રીતે વધતા હવે, તંત્ર દ્વારા માસ્ક નહી પહેરનારાઓ સામે તવાઈ બોલાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના માર્ગો ઉપર માસ્ક વિના ફરતા શહેરીજનોને અટકાવવામાં આવે છે. માસ્ક નહી પહેરનારાના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવે તો સીધા જ હોસ્પિટલ લઈ જવાશે અને જો કોરોનાનો ટેસ્ટ નેગેટીવ આવશે તો સ્થળ ઉપર જ રૂ. 1000નો દંડ વસુલવામાં આવશે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">