Uttarayan 2021ની ઉજવણી કરવા માટે વાંચી લો સરકારની આ ગાઈડલાઈન્સ

કોરોના મહામારીએ માનવીના જીવન સહિત વાર-તહેવારોની પરિભાષાઓ પણ બદલી નાખી છે. આ વર્ષે મકરસંક્રાંતિની ઉજવણી પણ સરકારની ગાઈડલાઈન્સ મુજબ કરવી પડશે.

Uttarayan 2021ની ઉજવણી કરવા માટે વાંચી લો સરકારની આ ગાઈડલાઈન્સ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 11, 2021 | 7:02 PM

કોરોના મહામારીએ માનવીના જીવન સહિત વાર-તહેવારોની પરિભાષાઓ પણ બદલી નાખી છે. આ વર્ષે મકરસંક્રાંતિની ઉજવણી પણ સરકારની ગાઈડલાઈન્સ મુજબ કરવી પડશે. જે રીતે પહેલા આગશીઓ પર પતંગો ચગાવવાની સાથે સાથે ધમાલ થતી હતી, તેને આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. ઉજવણી બાદ કોરોના સંક્રમણ ફરીથી માથું ન ઉચકે તે માટે થઈને ગુજરાત સરકારે મકરસંક્રાંતિની ઉજવણી માટે એક ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે. સરકારે બહાર પડેલા ઉજવણીના નિયમો પતંગ રસિયાઓને અને તહેવાર ઉજવણીના શોખીનોને ક્યાંકને ક્યાંક નિરાશ કરી રહ્યા છે તો ચાલો જાણીએ શું છે Uttarayan-2021ના નિયમો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
  • જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તાઓ પર પતંગ ન ચગાવવી.
  • ઉજવણી સમયે સોસાયટી, ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં પરિવારના અંગત સભ્યોએ જ હાજર રહેવું.
  • ફ્લેટ, એપાર્ટમેન્ટ કે મકાનની અગાશી પર માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું.
  • અગાશી પર મર્યાદિત લોકો જ હાજર રહી શકશે.
  • સોસાયટી, ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં બહારના લોકોને પ્રવેશ આપવો નહીં.
  • શરતોનો ભંગ થશે તો સેક્રેટરી કે જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાશે.
  • મકાન, ફ્લેટની અગાશી, સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડીજે કે મ્યુઝિક સિસ્ટમ વગાડવા નહીં.
  • 65 વર્ષથી વધુ વયના, અન્ય રોગથી પીડાતા, સગર્ભા મહિલા, 10 વર્ષથી નાના બાળકો ઘરમાં રહે.
  • સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સૂત્રો, ચિત્રો પતંગ પર લખવા કે દોરવા નહીં.
  • ચાઈનીઝ તુક્કલ, સિન્થેટિક દોરી, માંજા પાયેલી અને પ્લાસ્ટિકની દોરી પર રોક.
  • કોવિડ અંગેની કેન્દ્ર કે રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું.
  • કેન્દ્રીય ગૃહવિભાગના 09.10.20ના હુકમના દિશા-નિર્દેશોનું પાલન કરો.
  • અમદાવાદ, વડોદરા, રાજકોટ સુરતમાં કમિશનરે વિસ્તારમાં જ્યાં કર્ફ્યૂ છે, તેનું પાલન થશે.

પતંગબજારમાં ખરીદી અને વેચાણ મુદ્દે સરકારની ટકોર-

  1. પતંગબજારમાં કોરોનાની માર્ગદર્શિકાનું કડક પાલન કરવું.
  2. પોલીસ સતત હાજર રહેશે અને તેને સહકાર આપવો.
  3. અમદાવાદમાં રાયપુર, ટંકશાળ, નરોડા વગેરે સ્થળ પરની પતંગબજાર પર નજર.

આ પણ વાંચો: Teslaને ટક્કર આપવા હવે Apple બનાવશે E-Car, જાણો સંપૂર્ણ વિગત

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">