Video: સિડ્સ કોટિંગ મશીનની કામગીરી
Web Stories View more અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય […]
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સમય બદલાતા ખેતીમાં ઘણાં બધા ટેકનિકલ સુધારા આવ્યા છે. પહેલાનાં સમયમાં બીજને વાવેતર પહેલા અમુક રસાયણોનો પટ્ટ આપવામાં આવતો હતો. હવે આ કામ મશીન દ્વારા જ કરવામાં આવે છે. કપાસ જેવી પેદાશમાં દરેક પ્રકારનાં બીજને કોટિંગ કરવામાં આવે છે. ટામેટા, ગવાર, ભીંડા, ચોળી, કોબી, ફુલાવર અને ડુંગળીમાં બિયારણને પણ કોટિંગ કરવામાં આવે છે. પરંતુ આ કોટિંગ મશીન કેવી રીતે કામ કરે છે તે જાણવું પણ રસપ્રદ છે. તો ચાલો જાણીએ સિડ્સ કોટિંગ મશીનની કામગીરી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સિડ્સ કોટિંગ ટેકનોલોજીમાં ખાસ મશીન દ્વારા બિયારણને પેક કરતા પહેલા જરૂરીમાત્રામાં ફંગીસાઇડ્સ અને અન્ય રસાયણોનો પટ્ટ આપવામાં આવે છે. આના કારણે બિયારણને જમીનજન્ય રોગો સામે રક્ષણ મળે છે અને બિજનું અંકુરણ પણ સારૂ થાય છે.