VADODARA : શહેરમાં ચાર નવા પોલીસ સ્ટેશન બનશે, રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી જાહેરાત

Vadodara city police : કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનાવવા માટે વડોદરા શહેરમાં વધુ 4 પોલીસ મથકોનો ઉમેરો થવા સાથે હવે કુલ પોલીસ સ્ટેશનનો આંક 27 થશે.

VADODARA : શહેરમાં ચાર નવા પોલીસ સ્ટેશન બનશે, રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી જાહેરાત
Home Minister Pradipsinh Jadeja announced that four new police stations would be set up in Vadodara city
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jul 19, 2021 | 6:25 AM

VADODARA : શહેર પોલીસના શી ટિમ કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરી વડોદરા શહેરની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) દ્વારા વડોદરા શહેર (Vadodara city) માં નવા 4 પોલીસ સ્ટેશન (4 new police stations) બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનાવવા માટે વડોદરા શહેરમાં વધુ 4 પોલીસ મથકોનો ઉમેરો થવા સાથે હવે કુલ પોલીસ સ્ટેશનનો આંક 27 થશે.

આ ચાર નવા પોલીસ સ્ટેશનો બનશે વડોદરામાં ક્યાં નવા પોલીસ સ્ટેશન બનશે ક્યાં પીલીસ સ્ટેશનનું વિભાજન થશે તેના પર એક નજર કરીએ તો નવું કુંભરવાડા પોલીસ સ્ટેશન બનશે, ગોત્રી પોલીસ મથકનું વિભાજન કરી નવું અકોટા પોલીસ સ્ટેશન બનશે, માંજલપુર અને જે પી રોડ પોલીસ સ્ટેશનનું વિભાજન કરી અટલાદરા પોલીસ સ્ટેશન બનશે અને બાપોદ પોલીસ સ્ટેશન પાણીગેટ પોલીસ સરેશન અને મકરપુરાનું વિભાજન કરી કપુરાઈ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગૃહરાજ્ય પ્રધાને વડોદરા માટે કરેલી અન્ય જાહેરાતો ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ વડોદરા શહેર પોલીસ (Vadodara city police) ને વધુ સક્ષમ અને વ્યાપક બનાવવાની જાહેરાત કરી.વડોદરા શહેરમાં વધુ 63 નવી જગ્યાઓ ઉભી કરવાની જાહેરાત કરી જેનો ખર્ચ 2 કરોડ 63 લાખ થશે. વડોદરા શહેર પોલીસ ને 33 બોલેરો અને 53 મોટર.સાયકલ તથા 2 કરોડ 78 લાખ ના આધુનિક સાધનો આપવાની જાહેરાત પણ કરી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના આઈ પ્રોજેકટ.અને સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત હાલ 1184 CCTV છે જેમાં નવા 171 કેમેરા ઉમેરવામાં આવશે તો ગૃહ વિભાગ ના વિશ્વાસ પ્રોજેક્ટ પાર્ટ 2 અંતર્ગત 650 CCTV લગાવવામાં આવશે.

શી ટિમ પ્રોજેક્ટને ગૃહમંપ્રધાને બિરદાવ્યો રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ આ તમામ જાહેરાતો વડોદરા શહેર પોલીસ (Vadodara city police) ના શી ટિમ કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન પ્રસંગે કરી હતી. યુવતીઓ,મહિલાઓ અને સિનિયર સિટિઝનની સેવા અને સુરક્ષા કરતા વડોદરા શહેર પોલીસના બહુ હેતુક શી ટિમ પ્રોજેકટને બિરદાવતા રાજ્ય ના તમામ કમિશનરેટ વિસ્તારમાં આ પ્રોજેકર નું પ્રેઝન્ટેશન રાજુ કરવા સાથે વડોદરા શી ટિમ નું મોડેલ અન્ય શહેરો તથા જિલ્લાઓ પણ અપનાવે તે દિશા માંપ્રયાસોની જાહેરાત કરી હતી

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">