કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 ઓક્ટોબરે આવશે ગુજરાત, નવરાત્રિમાં તેમના કુળદેવી બહુચર માતાના લેશે આશીર્વાદ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 ઓક્ટોબરે આવશે ગુજરાત, નવરાત્રિમાં તેમના કુળદેવી બહુચર માતાના લેશે આશીર્વાદ


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 ઓક્ટોબરે ગુજરાત આવશે. અમિત શાહ લોકડાઉનના સાત મહિના બાદ ગુજરાત આવશે. તેઓ નવરાત્રિના પ્રથમ દિવસે અમદાવાદ આવશે અને બીજા દિવસે માણસા જશે. માણસા ખાતે અમિત શાહ તેમના કુળદેવી બહુચર માતાજીના આશીર્વાદ લેશે અને માતાજીની આરતી કરશે.

આ પણ વાંચો: કોરોનાના દર્દીઓ પાસેથી રૂપિયા પડાવવાનું તબીબને પડ્યું ભારે, ગુજરાત મેડિકલ કાઉન્સીલે સસ્પેન્ડ કર્યું લાયસન્સ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો